________________
પર ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
**
---------
-
આ શરીર માત્રજ જીવ છે, પલેક નથી, (એટલે ગમે તેમં પાપ કરી ભેગ ભોગવો તે પણ પછવાડે દુઃખ ભોગવવાનું નથી) તેઓ આવી રીતે માનવાથી જૈનાચાર્ય કહે છે કે તેઓ શું નથી માનતા તે કહે છે, કિયા અને અકિયા તે આ સારૂં અનુષ્ઠાન છે, આ સારૂં અનુષ્ઠાન નથી, એવું જાણતા નથી. વળી સુકૃત કે દુષ્કૃત તેમજ કલ્યાણ કે પાપ તથા સાધુ કે અસાધુને જાણતા નથી, મેક્ષ કે સંસારને ' જાણતા નથી, નરક અનરક તિર્યંચ મનુષ્ય અને દેવતા વિગેરે કશું ન માને, આ પ્રમાણે ખરી મુદ્દાની વાત છોડીને ફક્ત જુદા જુદા આરંભ કરીને કામ ભંગ કરે, તથા ભજેના માટે આરંભે કરે, -
ટીકાને વિશેષ અર્થ | (વૃદ્ધ પુરૂષો કડે છે કે એક બ્રાહ્મણની નાની બેન બાળપણમાં વિધવા થએલી તે વનાવસ્થામાં આવેલી જાણીને તેને સગો ભાઈ તર્કવાદમાં હોશીયાર હતા તેણે તેને સમજાવ્યું કે મારી સાથે નિર્ભય પણે ભેગ ભેગવ, લેક નિંદાથી ન ડર, લોકો મૂખ છે કે હાથમાં આવેલું ગુમાવીને પરલોકની અભિલાષા રાખે છે, તે બતાવે છે) पिब. खाद च साधु शोभने । यदतीतं वरगात्रि तन्नते नहि भीरु गतं निवर्तते समुदयमात्रमिदं कलेवरम् ॥१॥
સુંદર પીણાં પી, મન ભાવતું ભજન વિગેરે બા, હે