________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[૫૯
એકાંત રાગી વૃદ્ધ ગ્રથિત-ગુંથાયેલા અષ્ણુપપન્ન અત્યંત લુખ્ય રાગદ્વેષથી પીડાયેલા અથવા કામ ભેગથી અંધા બનેલા કામ ભોગમાં પડેલા પોતાના આત્માને સંસારથી અથવા કર્મના ફસાથી મુકાવી શકતા નથી, તેમ પોતે લુબ્ધ હોવાથી બીજાને નિર્મળ ઉપદેશ આપીને પણ છોડાવી શકતા નથી, કર્મ બંધથી મુકાવતા નથી, વળી દશ પ્રકારના પ્રાણ ધારવાથી પ્રાણુ, તથા ત્રણે કાળમાં હોય છે. માટે ભૂત, આયુ ધારવાથી જીવ તથા વિયતરાય કર્મને ક્ષય ઉપથર્યો થવાથી સત્તા મળવાથી સત્વ તે પ્રાણ ભૂત જીવ અને સને. ઉપદેશ આપી પાપથી છોડાવી શકતા નથી, કારણ કે તેમનું કર્તવ્ય તથા મંતવ્ય અસત્ય છે,
આ પ્રમાણે તે શરીર તેજ જીવ માનનારા નાસ્તિકે અજીતેંદ્રિયપણે હોવાથી કામભોગમાં ગૃહ બનેલા પ્રથમનાં ઘર સ્ત્રી પુત્રથી ત્યાગી બનેલા છતાં પાપ- હેયથી છુટેલા આર્ય માર્ગમાં રહેલા સારાં અનુષ્ઠાનથી તેઓ દૂર રહેલા આ બતાવેલ નીતિ પ્રમાણે આ લેક તથા પલેક બંનેના સારાં કૃત્યોથી ભ્રષ્ટ થયેલા વચમાંજ ભેગમાં ડુબેલા ખેદપામતા રહેલા છે, પણ પેલા પુંડરીક કમળને લાવવા સમર્થ થતા નથી, (પતે ડુબેલા તે બીજાને કેવી રીતે તારી શકે ?) આ પ્રમાણે પ્રથમવાદી જે તેજ શરીર “તેજ જવ માનનારની કથા પુરી થઈ, હવે બીજા પુરૂષની કથા કહે છે,