________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[ ૪૩
असंविजमाणे तेसिं तं सुयक्खायं भवति-अन्नो भवति जीवो अन्नं सरीरं, तम्हा ते एवं नो विपडिवेदति
આ પ્રમાણે કહે છે કે, “ તમે જાણે!. આપ રાજા સાહેબ ભયથી રક્ષણ કરનારા છે, તેથી અમે જે ધર્મ કહીશું, તે સારી રીતે લેાકેામાં આપને લીધે ફેલાશે, આ પ્રમાણે કેાપણુ દર્શન (મત)વાળાને પોતાના મતવ્યથી રજિત કરેલા હોય તેા તે રાજા વિગેરેને પેાતાના અભિપ્રાય પ્રમાણે ઉપદેશ આપે છે,
તેમાં પ્રથમ પુરૂષ જાત ( કાઇ એક મતવાળા ) જીવ તથા શરીરને એક માનનારે તે રાજાને ઉદ્દેશીને આ પ્રમાણે પેાતાની ધર્મ દેશના આપે છે, કે નીચે પગના તળીયાથી ઉપર માથાની ટોચ જયાં વાળ ઉગે છે ત્યાં સુધી અને તીરછેા ચામડી સુધી જીવ છે, તેન સાર આ છે કે જેવું જે સમયે શરીર તેવડા તે વખતે જીવ છે, પણ આ શરીરથી જીત જુદા નથી, માટે તે શરીર પ્રમાણુ-(જેવડા) છે, આ કારણથી જ જે આ કાયા છે, તેજ આ આત્માનું પવ ( માપ) છે, તેજ તેને સંપૂર્ણ પર્યાય અવસ્થા સ્વરૂપ છે, તે કાયરૂપ આત્મા જે ન હેાય તેા જીવપણુ