________________
૪૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. નથી, આ કાયા જેટલો કાળ જીવે, અર્થાત્ નિરોગી વિગેરે ગુણ યુક્ત છે, ત્યાં સુધી તે જીવ જીતે છે, કારણ કે તે કાયા વિના જુદે જીવ ટકો નથી, તેજ કાયા જ્યારે વિકારવાળી થઈ મરે છે, ત્યારે તે જીવ પણ જીવે અને શરીર એક હેવાથી જીવતે નથી (મરી જાય છે, જ્યાં સુધી આ શરીર પાંચ ભૂતનું બનેલું અથંગ (ચેતનમય) ચાલે છે, ત્યાં સુધી જીવ છે, તે નાશ થતાં એટલે એક પણ તત્વ તેમાંથી ઓછું થતાં કે બગડી જતાં શરીરરૂપ આત્માને પણ વિનાશ થાય છે, તેથી જ્યાં સુધી વાત પિત્તલેષ્મના આધાર ભૂત પૂર્વ સ્વભાવથી યુક્ત હોય ત્યાં સુધી જ આ જીવનું જીવિત છે, તે નાશ થતાં તે આત્મા જીવરૂપ છે, તે પણ નાશ થતાં તે બાકી રહેલા સંપૂર્ણ શરીરને બાળવા મસાણ વિગેરેમાં લઈ જાય છે, અને તે શરીર અગ્નિથી બાળતાં કપત (સ્ટેજ કાળા) વણનાં હાડકાં ફકત રહે છે, પણ તેનાથી જુદે કોઈ પણ વિકાર (સ્વરૂપ) દેખાતું નથી, કે જેથી આત્માના વિદ્યમાનપણાની શંકા થાય, વળી ઓછામાં ઓછા ચાર ઉપાડનારા સગા તથા પાંચમે અગ્નિ ઉપાડના ઠાઠડીની આગળ ચાલે તે પચે જણા બાળી આવીને પિતાને ગામ કે ઘેર પાછા આવે છે, પણ જે જીવ શરીરથી ભિન્ન હેત, તે તે સમયે પેલા બાળનારા પાંચ કે વધારે હોય તેમને નીકળતે જીવ જરૂર દેખાત, પણ તે કેઈએ દે નથી, માટે એવું સિદ્ધ થયું કે તે શરીર તેજ જીવ