________________
સત્તરમુ શ્રી પાંડરીક અધ્યયન.
[ ४५
છે, આ પ્રમાણે આ જીવ અવિદ્યમાન છે, તેમાં રહેલા કે જતા દેખાતા નથી, હવે જે મતવાળાનું આવું કહેવું છે, તે તેમના શાસ્ત્રમાં આનું વધારે વિવેચન કરેલું છે, કે જેઓ શરીરથી જુદો જીવ માને છે, તે પ્રથમ વાદીના મત પ્રમાણે તદન ખાટું અપ્રમાણિક મંતવ્ય છે, તેથી તેએ હું માનનારા પેાતાની મૂર્ખતાથી હવે પછી કહેવાતી શંકાઓને સ્વાધીન થશે, તે મતવાળા ખીજાએને આ પ્રશ્નો પૂછે છે કેઃ— अयमाउसो ! आया दीहेति वा इस्सेति वा परिमंडलेति वा वट्टेति वा तंसेति वा चउरंसेति वा आयतेति वा छलंसिएति वा अटंसेति वा किण्हेति वा णीलेति वा लोहिय हालिदे सुकिल्लेति वा सुब्भिगंधेति वा दुब्भिगंधेति वा वितेति वा कडुएति वा कसाएति वा अंबिलेति वा महुरेति वा कक्खडेति वा मउएति वा गुरुएति वा लहुएति वा सिएति वा उसिति वा निद्धेति वा लुक्खेति वा. एवं असंतें असंविजमाणे.