________________
૪૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
vvvvv
હે આયુશ્મન (બંધ) ! આ આત્મા શરીરથી બહાર જુદે માનશે તે કેવા પ્રમાણને (કેવડે) તમે માને છે ? તે કહે, સ્વ શરીરથી બહાર કેવડે મેટે માને છે? અથવા તે અંગુઠા કે સામાના ચોખા દાણા વિગેરે જેવા નાને માને છે? અથવા તેને આકાર કે છે? પરિમંડળ તે લાડુઆ જે ગળાકાર કે થાળી આકારે કે વાંસે ત્રિકોણ) કે લાંબે પહોળો ખુણે કે છખુણએ કે આઠખુણીયે કે બીજા આકારને છે તેમ તેને રંગ કાળ નીલે લાલ પીળો કે ધૂળે છે, તેને ગંધ સુગંધવાળે કે દુર્ગધવાળે છે, તેમ તે તીખે કડ, કસાયેલે ખાટે કે મીઠે છે? તેમ ફરસ કે છે? કર્કશ કોમળ ભારે હલકે ઠંડે ઉને સ્નિગ્ધ કે લખે છે? આ પ્રમાણે પાંચ વણે બે ગંધ છ રસ આઠે ફસ પૂછે છે, આ પ્રમાણે આત્માને સંસ્થાન વણે ગંધ રસશે ન હોવાથી તે અસત્ અવિદ્યામાન છે,
હવે જેમણે આત્માને અનુભવ્યું છે, તેમના શાસ્ત્રમાં સારી રીતે બતાવ્યું છે કે આ શરીરથી આત્મા–જીવ જુદે છે, પણ તે જુ ન દેખાતે હોવાથી તે શરીરથી જુદા માનનારા મતવાળા પણ આત્માને જુદે બતાવી શકતા નથી. जेसिंतं सुयक्खायं भवति-अन्नो जीवो अन्नं शरीरं,तम्हा ते णो एवं उवलम्भंति,से जहा