________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
[४१
तस्स णं रन्नो परिसा भवइ उग्गा उग्गपुत्ता भोगा भोगपुत्ता इक्खागाइ इक्खागाइपुत्ता नाया नायपुत्ता कोरव्वा कोरवपुत्ता भट्टा भट्टपुत्ता माहणा माहणपुत्ता लेच्छइ लेच्छइपुत्ता पसत्थारो पसत्थपुत्ता सेणावई सेणावइपुत्ता तसिं च णं एगतीए सड़ी भवइ कामंतं समणा वा माहणा वा संपहारिंसु गमणाए,तत्थ अन्नतरेणं धम्मेणं पन्नतारो वयं इमेणं धम्मेणं पन्नवइस्सामो
ઉગ્ર તથા તેના પુત્રે ઉગ્ર પુત્રો, તે પ્રમાણે લેગ ભેગ પુત્રો જ્ઞાત ક્ષત્રિય તથા તેના પુત્રો ઈક્વાકુ તથા તેના પુત્રો કરે તેના પુત્ર ભટ્ટ તથા તેના પુત્ર, બ્રાહ્મણે તથા તેના પુત્રો લે છઈ જાતિના લિસુક-વાણીયા વિગેરે, તથા તેના પુત્રો, પ્રશાસ્તર બુદ્ધિથી જીવન ગુજારનારા મંત્રી વિગેરે તથા તેના પુત્ર સેનાપતિ, તેના પુત્રો આ બધા રાજાની પર્ષદામાં ભેગા થાય, તેમાં એકાદ કોઈ મોક્ષ