________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. एते पुरिसा मन्ने,अहमंसि भिक्खू लूहे तीरटी
खेयन्ने जाव मग्गस्स गतिपरक्कमण्णू , अहमेयं पउमवरपोंडरीयं उन्निक्खिस्सामित्तिकट्ठ इति वुच्चा से भिक्खू णो अभिक्कमे तं पुक्खरिणं तीसे पुक्खरिणीए ठिच्चा सबै कुज्जा उप्पयाहि खलु भो पउमवरपोंडरीया! उप्पयाहि, अह से उप्पतिते पउमवरपोंडरीए॥सू.६॥
પૂર્વે કહેલા ચાર પુરૂષે જે તલાવડીમાં ફસેલા છે. તેનાથી આ પુરૂષ જુદો છે. તેના આવાં વિશેષણ (ગુણ) છે. ભિક્ષા માગવાથી ભિક્ષુ. એટલે રાંધવા રંધાવવાના પાપ આરંભથી રહિત નિર્દોષ આહારને ખાનારે. તથા રૂક્ષ-રાગછેષ રહિત છે, કારણ કે રાગ અને દ્વેષ બંને ચીકણું છે સ્નેહ (ચીકણુશીથી ઝીણું રજ લાગે છે પણ ચીકણાશ ન હોય તે ન લાગે તે પ્રમાણે દ્વેષથી પણ કર્મ રજ લાગે છે પણ રાગદ્વેષ બંને ન હોયતો કર્મરાજ લાગતી નથી તેથી રાગદ્વેષ રહિત રૂક્ષ(લુખા પરિણામવાળ) કહેવાય છે. વળી