________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[૨૯ -
પ્રશ્ન-કેવા કેવા ચાર પરીક કમળને "
સંસાર સાગરથી પાર જવાને અથીર છે તેમ ક્ષેત્રનો અથવા તેમાં થતા અમને જાણનારો છે પૂર્વે ચારમાં જે ગુણો બતાવ્યા છે તે અહીં માર્ગને જવાને પરાક્રમને જાણનારે છે. આ સાધુ કઈ પણ દિશા કે ખુણામાંથી આવીને તે તલાવડીના ક્નિારે ઉભા રહીને બધી બાજુએ જોતાં બરાબર મધ્ય ભાગમાં એક સુંદર મોટા પુંડરીક કમળને જુએ છે તથા ત્યાં ખુંચેલા ચાર પુરૂષ ને જુએ છે. પ્રશ્ન-કેવા પુરૂષને?
ઉત્તર-તીરથી નીકળેલા અને મધ્યના કમળ સુધી ન પહોંચેલા અને પાણી તથા ચીકણું કાદવમાં ખુંચેલા. પાછા તીરે આવવાને અશક્ત થયેલાને જોયા. તેમને જોઈને ભિક્ષુ આ પ્રમાણે બેલે કે-આ ચાર પુરૂષે અજાણ્યા અકુશળ માની ગતિના પરાક્રમથી રહિત હોવાથી કમળ. લાવવાનું મન કરી ત્યાં જવા છતાં કાદવમાં ખુંચ્યા પણું લાવી ન શકયા પણ હું ભિક્ષુ છું. લુ છું, માંગને જાણું છું વિગેરે ગુણો હોવાથી હું કમળ લાવીશ એમ વિચારીને તે તળાવડીમાં ન પેસે પણ ત્યાં ઉભા રહીને શું કરે તે કહે છે–તળાવડીને કિનારે ઉભે રહીને બોલે કે-હે. વચમાંના શ્રેષ્ઠ કમળ! ઉછળ ઉછળ! તે શબ્દ સાંભળીને તરત કમળ ઉછળયું (અને તે ભિક્ષુના હાથમાં આવીને પડ્યું - આ પ્રમાણે દષ્ટાંત આપીને તેમાંથી શું સાર લે તે મહાવીર પ્રભુ પિતાના શિને કહે છે –