________________
૩૪]
સૂયગડાંગ સૂવ ભાગ ૪ છે.
~ ~-~ટી. અ–(ચ શબ્દથી પછીનું જોડાણ છે ખલુ વાક્યની શોભા માટે છે)
(મેં તમને સમજાવવા માટે આ પ્રમાણે કલ્પના કરી છે, તે તમે સાંભળે) લોક શબ્દથી મનુષ્યક્ષેત્ર જાણવું, આ લેક તે મનુષ્યને આધાર છે, તે લોકને તમે હદયમાં સ્થાપીને સાંભળે, સાધુઓ! આજે હું કહું છું તે પારકાના ઉપદેશથી નહિ, પણ કેવળજ્ઞાને જાણું છું તે કહું છું તે પૂર્વે કહેલી તળાવડી પદ પુંડરીક કમળોથી ભરેલી કહી છે તે જાણવી, તથા આઠ પ્રકારનાં કર્મ જાણે, જેના બળ (કારણ)થી પુરૂષરૂપ કમળ તેમાં ઉગે છે. આવું કર્મ મેં આત્મામાં ઠસાવીને અથવા આત્મા વડે રચના કરીને કહ્યું છે, તેનો સાર આ છે કે હે આયુવાળા સાધુઓ ! સંસારની સર્વ અવસ્થાઓના નિમિત્તભૂત કર્મને આશ્રયી આ દષ્ટાંત કહ્યું છે,
અહીં કર્મ બોધરૂપે થશે, તેમાં ઈચ્છા મદનકામ-શબ્દ વિગેરે છે, પાંચે વિષય ભગવાય તે ભોગો છે, અથવા કામ તે ઈચ્છારૂપ છે, અને સેવવારૂપ ભાગ છે, તે કામ ભેગેને મેં હૃદયમાં આણને સૈય-કાદવ કહ્યો છે, જેમ ઉંડા કાદવમાં ખુંચેલા ઘણા દુ:ખે પિતાને કાઢે છે, તે પ્રમાણે વિષયાસક્ત પિતાને તે વિલાસોથી છોડાવી શકો નથી, આથી કાદવ કામગને સરખાપણું છે, તથા જન