________________
સત્તરમું શ્રી પાંડરીક અશ્ર્ચયન.
[ ૩૧
કહ્યુ` કે હું દીર્ઘાયુષી સાધુએ ! હું તે પરમાર્થને કહીશ, ખુલ્લા કરીને સમજાવીશ, તે શબ્દોના પર્યાય પણ કહીશ, પ્રવેદીશ-હેતુ-દૃષ્ટાન્ત સાથે ચિત્તમાં આરેાપીશ, (આ બધા શબ્દો એક અર્થના છે કે જેમ તેમને સમજાય તેમ પ્રભુ કહે) અર્થ સાથે, હેતુ સાથે નિમિત્ત સાથે વારંવાર કહીશ કે તમે બરાબર સમજો.
ટીકાના અ—ભગવાને ઉપર કહેલું કહ્યું, તેને તમારે પરમાર્થ શું લેવા, તે તમે જાણતા નથી, આ સાંભળીને ઘણા સાધુ સાધ્વીએ પ્રભુને કાયથી વાંઢે વિનયના શબ્દોથી સ્તુતિ કરે, આ પ્રમાણે વાંદી નમીને કહે કે જે ટ ધ્વન્ત કહ્યુ, તેને પરમાર્થ અમે નથી જાણતા તે આપ કહેા, ત્યારે પ્રભુ કહે છે, હું શ્રમણે!! આયુમંતા તમે મને પરમાર્થ પૂછ્યા, તેની ઉપપત્તિ ( દૃષ્ટાંત ) સાથે તમને કહીશ, વિભાવિશ-ખુલ્લા અર્થ થી કડીશ, કીર્ત્તન કરીશ-પર્યાયા સાથે કડીશ, પ્રવેદીશ હેતુ દષ્ટાન્ત વડે ચિત્ત સતતિના (મનમાં થતા સંકલ્પાના) ખુલાસા કહીશ, અથવા ઉપલા બધા શબ્દો ખુલ્લુ કડુવાના એક અમાં છે, હવે કેવી રીતે કહું તે કહે છે, દષ્ટાન્તથી દૈતિક-તળાવડી સાથે કેની સરખામણી કરવી તે અર્થ સહિત–સા છે,
અને અન્વય. વ્યતિરેકવાળા હેતુ વડે કહે તે સહેતુ કહેવાય, તેમ કડીશ, એટલે તેમ ખતાવીશ, કે તે પ્રથમના ચાર