________________
30]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. किट्टिए नाए समणाउसो! अटे पुण से जाणितव्वे भवति,भंतेत्ति समणं भगवं महावीरं निग्गंथा य निग्गंथाओ य वंदति नमंसंति वदेत्ता नमांसत्ता एवं वयासी-किहिए नाए समणाउसो! अटै पुण से ण जाणामो समणाउसोत्ति, समणे भगवं महावीरे ते य बहवे निग्गंथे य निग्गंथीओ य आमंतेत्ता एवं वयासी-हंत समणाउसो! आइक्खामि विभावेमि किडेमि पवेदेमि सअटै सहेडं सनिमित्तं भुजोभुजो उवदंसेमि से बेमि॥७॥
में २ मा दृष्टान्त ! छे, तेन हे मायुष्य : સાધુઓ! એને પરમાર્થ તમારે શું જાણો, અર્થાત્ તમે સમજ્યા નથી ત્યારે પ્રભુને સાધુ સાધ્વીઓ વદી નોમીને કહે છે, તેને જે ખરે પરમાર્થ આપ જાણે છે તે કહે, તેથી ભગવાન મહાવીરે ઘણા સાધુ સાધ્વીઓને બોલાવીને