________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન. કાદવમાં ખુંચેલે પિતાને કાઢવાને અસમર્થ તે તીરથી પ્રથમ ભ્રષ્ટ થયેલ વચમાં ખેંચી રહ્યો છે, તે કિનારા તરફ નીકળી જવા સમર્થ નથી, તેમ કમળ સુધી પહોંચવા પણ સમર્થ નથી, આ પ્રમાણે બંનેથી ભ્રષ્ટ થયેલે મુક્ત મુક્તોલી ( ) માફક અનર્થને માટે જ તેની કૃતિ થાય છે, આ પહેલા પુરૂષની જાતિ જાણવી (અર્થાત આવા ઘણા માણસો છે કે જેઓ સારૂં કૃત્ય કરવા જાય છતાં વિશ્ન આ વીથી પાર ઉતરી શક્તા નથી)
अहावरे दोच्चे पुरिसजाए,अह पुरिसे इक्वि' णाओ दिसाओ आगम्म तं पुक्खरिणं तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासति तं महं एग पउमवरपांडरीयं अणुपुब्बुट्रियं पासादीयं जाव पडिरूवं तं च एत्थ एगें पुरिसजातं पासति पहीणतीरं अपत्तपउमवर पांडरीयं णो हव्वाए णो पाराए अंतरा पोक्खरिणीए सेयंसि णिसन्नं,तएणं से पुरिसे तं पुरिसं एवं