________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૧૯ त्ति कट्ठ इति बुया से पुरिसे अभिक्कमेति तं पुक्खरिणी, जावं जावं च णं अभिक्कमेइ तावं तावं चणं महंते उदए महंते सेए पहीणे तीरं अपत्ते पउमवर पांडरीयंणो हव्वाए णो पाराए,अंतरा पोक्खरिणीए सेयंसि निसण्णे તને પુરિસના રા
હવે કઈ પુરૂષ પૂર્વ દિશામાંથી આવીને તે તળાવડીના તીરે બેસીને તે તળાવડીને દેખે છે, તે વખતે પેલું સૌથી મેટું શ્રેષ્ઠ કમળ બરોબર ગોઠવાયેલું ઉંચું રહેલું સુગંધ વિગેરે ગુણોવાળું હોય, તે વખતે આ પુરૂષ આ પ્રમાણે બેલે, કે હું પોતે પુરુષ છું, ખેદ સહન કરનારો બળવાન છું કુશળ છું પંડિત વ્યક્ત-જુવાન છું મેધાવી-બુદ્ધિવાળે છું અબાલ સોળ વરસ ઉપર (વીશ વરસ)ને જુવાન છું માર્ગસ્થ માર્ગમાં રહી માર્ગને જાણનારો છું, તથા પરાકમને જાણનારે છું આવા બધા ગુણવાળો હું હોવાથી તે વચલા પદમવર કમળને ઉખેડી લાવું, આ પ્રમાણે કહી ત્યાં જવા છતાં ન પહોચે, તેમ કાદવ તથા પાણીની ઉંડાઈને લીધે ત્યાં ખુંચીને કિનારે ન પહોંચે, તેથી વાર ન પહેચે પણ