________________
૨૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
તળાવડીના વચમાં ઘણા કાદવમાં ખેંચી જાય, આ પહેલે પુરૂષ જાણે,
ટીકાને વિશેષ અર્થ - હું પુરૂષ છું–તથા ખેદજ્ઞ (ટીકાકારે અથવા છપાવનારે અર્થ કર્યો નથી) તે કમળ લેવાની ઈચ્છાવાળે કહે છે કે હું ખેદ તે આ કમળ લાવતાં કેટલે શ્રમ થશે તે હું જાણું છું કુશલ-હિતમાં પ્રવર્તવું, અહિતને છોડવું. તેમાં નિપુણ તથા પાપથી દૂર માટે પંડિત ધર્મ તથા દેશને તથા ક્ષેત્રને જાણ છું વ્યક્ત-બાળવયથી ઉપર પરિણત (સમજવાની) બુદ્ધિવાળો, મેધાવી–નીચે ઉપર કુદવાના ઉપાય જાણનાર અબાલ-મયમ વય સોળ વરસની ઉપર માર્ગસ્થ ઉત્તમ પુરૂષોએ આચરેલા માર્ગે ચાલતા, માર્ગ વેત્તા ( જાણનારો) માની ગતિ વડે પરાક્રમ કરવાનું જાણનારો અથવા આત્માનું બળ જાણનારે-આવા ગુણવાળો પૂર્વે બતાવેલા ઉત્તમ ગુણોવાળું કમળ તળાવડીના મધ્યભાગમાં રહેલાને હું ઉખેડી લાવીશ તેમ જાણીને હું આ છું. આવું દેખી વિચારીને તે તળાવડી તરફ જાય, પાણીમાં ઉતરી તે તરફ જાય તેવામાં તે તળાવડીમાં ઘણું ઉંડું પાણી તથા બહુ કાદવ હોવાથી તે પાણી કાદવથી અકબાયલે પ્રહણ–વિવેક હીન થઈને અથવા તીરથી ભ્રષ્ટ થઈને અને મુખ્ય કમળ સુધી નહિ પહોંચેલે તે તળાવડીના