________________
૨૫ *
એને વળગાડ વળગે છે. વળગાડ હોય તે ચંડીપાઠ કરાવો. બધું જ કરી ચૂકયા, પણ એ તે માગે છે બીજું. તે જે માગે તે દઈ દે. અપાય તેવું મારી પાસે હોત તે અહીં આવત શા માટે? ત્યારે સાસુ પૂછે છે, શું માગે છે? જમાઈ કહે, કહેતાં જીભ ઉપડતી નથી. સાસુ કહે છે તમે જલ્દી કહો. ત્યારે તે કહે છે. એ તે એવું માંગે છે કે તમારા માથેથી એટલે ઉતારી માથે ચુને ને મેઢે મેશ ચેપડી મારા ખેળામાં તેને એટલે મૂકે તે હું જાઉં. નહી તે એને જીવ લઈશ. મારી એકની એક દિકરી બચી જતી હોય તે તેમ કરવા તૈયાર છું. છ મહિના બહાર નહિ જાઉ તે વાળ આવી જશે.
જઈ કહે, બા, તમે એટલું જ કહેજે-લે, ભા, લે. અને એને છે. બીજું કાંઈ જ બોલશે નહિ. સાસુજી માથેથી વાળ ઉતારી માથે ચુને ને મેઢે મેશ લગાવી જમાઈ સાથે આવી ગયા. હજુ અજવાળું થયું નથી ત્યાં તેઓ પહોંચી ગયા. એારડે ખેતી અંદર ગયા. વહુના મેળામાં એટલે મૂકી માતાજી બેલ્યા–લે, ભા, લે. હવે એને છોડી દે. આ તે કૃત્રિમ નાટક હતું, એટલે વહુ જીરવી ન શકી. તુરત જ બેલી “દેખે ૨ડીકા ખેલ, સુખ કાળા ને શીર ધોળા” મેં કેવું કર્યુંત્યાં પડખે ઉભેલે તેને પતિ આ સાંભળીને તુરત જ બેલી ઉઠ... “દેખો બંદેકા ખેલ, મા મેરી કે તેરી” (હસાહસ) “મા મેરી કે તેરી” આ શબ્દો સાંભળીને વહુ તુરત જ ઉભી થઈ ગઈ અને પતિના પગમાં પડી ગઈ. ધિક્કાર છે મને, પોતે સારી હતી પણ કુસંગથી બગડી હતી. હવે તેની સાન ઠેકાણે આવી ગઈ.
પરનું બુરું કરતાં પહેલાં પોતાનું થઈ જાયખરેખર એ કુદરતને ન્યાય. ખાડે છે તે જ પડે છે, રડનારે પિતે રડે છે, ધાયું ધરણીધરનું થાયે, મન ધાયું નવ થાય,
ખરેખર એ કુદરતનો ન્યાય (૨) પરનું બુરું મહાનપુરૂષે કહે છે કે તું જે બીજાનું બૂરું કરવા ઈચ્છીશ તે પહેલાં તારૂં જ બૂરું થઈ જશે. માટે જે તમારાથી કેઈનું સારું ન થાય તે ભલે, પણ ખરાબ તે કરશે જ. નહિ. દિકરે કહે છે કે તારી મા કરતાં મારી મા કેટલી સારી છે, છતાં તું એનું બૂરું કરવા ઉઠી. એણે તારા માટે બધું જ છેડી દીધું છે પણ તે કિંમત ન કરી. વહુ માફી માગીને કહે છે કે હવે હું કદી કુસંગ નહિ કરું. સત્ય વસ્તુને સમજી ગઈ.
દેવાનુપ્રિયે! જે ઘર તમને અતિપ્રિય છે તે કયારે બદલાઈ જશે, તમને ધક્કા મારશે તેની ખબર નથી. તે હવે એવું ઘર શેાધી લે કે જ્યાં ગયા પછી જન્મ, જરા કે મરણના ફેરા ઉભા ન રહે. આવું સ્થાન હોય તે એક સિદ્ધક્ષેત્ર જ છે, કે જ્યાં જન્મ, ૪ શા.