________________
૩૮
દરેક જાતનાં તત્ત્વા આમ ભિન્ન ભિન્ન હાય છે.૨૮ કાઈ વાર પ્લેટ એમ કહે છે કે આ તત્ત્વા ઈશ્વરે સર્જ્ય છે,૨૯ અને દરેક જાત માટે એણે એક જ તત્ત્વ સર્જ્યું; કારણ ઈશ્વર પણ જો એ તત્ત્વ બનાવે તે એની પાછળ એક ત્રીજું તત્ત્વ પાછું હોવું જોઈએ. આ અનવસ્થાદેાષથી બચવા માટે, પ્રમાણુગત આવશ્યક્તાને લીધે ઈશ્વરે દરેક જાતનું એક જ તત્ત્વ સજ્જુTM.૩૦
આ તત્ત્વા સત્ય છે અને એની મદદ સિવાય આપને સત્ય મળી શકે નહિ. સામાન્ય વિચાર કરતાં આપણુને જણાઈ આવશે કે વિચારની ભૂમિકા પર હરકેાઈ વસ્તુ વિશેનું જ્ઞાન મેળવવા જતાં આપણે જે સામાન્ય ખયાલા ( Generic concepts at the ideational level) બાંધવા પડે છે તેને પ્લેટ! અમુક રીતે સ્વતંત્ર અસ્તિત્વ અર્પે છે અને પાર્મેનાઈડીઝની જેમ પેાતાનાં તત્ત્વાને શાશ્વત તથા અપરિણામી ગણે છે.
આવાં તત્ત્વાની સંખ્યા કેટલી હાઈ શકે તે ખાખત પ્લેટએ સ્પષ્ટ નિય આપે! નથી. પ્લેટા કાઈ વાર એમ કહે છે કે સારી ખોટી તમામ વસ્તુઓ કે ગુણાનાં વિશિષ્ટ તત્ત્વા હાય છે, જ્યારે કાઈ જગ્યાએ માત્ર ઉપયોગમાં આવે તેવી વસ્તુએ કે સારા ગુણાનાં જ તત્ત્વા અસ્તિત્વ ધરાવે છે. તેા પછી દુર્ગુણાનું અસ્તિત્વ કયાંથી આવ્યું એવે જો આપણે પ્રશ્ન કરીએ તે પ્લેટા એમ જવાબ આપે કે આપણામાં સત્, સદસત્ તથા અસત્ એવા ખયાલા છે, સત્ વિશેનું જ્ઞાન હેાઈ શકે, સદસત્ વિશેનું પૂરેપૂરું જ્ઞાન હાઈ શકે નહિ પણ માત્ર અરધા સાથે અરધા ખાટા એવા અભિપ્રાય જ હોઈ શકે અને
૨૮, ૪૦૨ ૧; ૫૯૬ ૧
૨૯. જીઆ પરિચ્છેદ ૧૦, તથા પ્લેટાના ‘ટીનીઅસ' નામને સંવાદ,
૩૦, The Argument of “ Tr it o s A n t h r o p 6 s” — The Third May, જીઆ પરિ, ૧૦,