________________
રજુ કરે છે. ઇન્દ્રિયપ્રત્યક્ષ આપણું ચિત્તના વિચારવ્યાપારમાંથી પસાર થાય તે જ તેમાંથી અર્થની ઉપલબ્ધિ થઈ શકે છે; માત્ર ઈન્દ્રિયપ્રત્યક્ષોના પ્રવાહમાં માણસ ડૂબી રહે, તે તે કશાને જ અર્થ સમજી ન શકે. ચિત્ત પોતે ઇન્દ્રિયપ્રત્યક્ષોના ઉપર પિતામાં રહેલા વિચારનાં તો દ્વારા કાર્ય કરે છે, અને તેથી જ ઇન્દ્રિયાનુભવમાંથી અર્થ નિષ્પન્ન થાય છે અને માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. સમુચ્ચય ત્રીજે – રિપબ્લિક પરિચ્છેદ ૨ થી ૪;
૫ થી ૭;
છે ૧૦ ફિડૂસ” (જેનું ભાષાન્તર સ્વ. કવિ મણિશંકર રત્નજી ભટ્ટ
'ગુજરાતીમાં કર્યું છે.) થિયાઈટીટસ' પારમેનાઈડીઝ' જ્ઞાન અને તત્ત્વજ્ઞાનના મુદ્દાઓની ચર્ચા.
પ્લેટોની ફિલસુફી અહીં પરિપકવ થાય છે અને આ વિભાગમાં લેટે માત્ર ઈન્દ્રિયાનુભવ અને જ્ઞાન વચ્ચેના સંબંધ વિશેનું જ નિરૂપણ કરતા નથી, પણ વ્યક્તિ અને સમાજ, એકત્વ અને બહુવઅસ્તિત્વ અને તેનું સ્વરૂપ તથા જેને આધારે આ પરિવર્તનશીલ વિશ્વ ટકી રહ્યું છે તે તત્વ–એ તત્ત્વ અને સગુણ, સત્ય, જ્ઞાન, સૌંદર્ય–તે બધા સાથે તેને સંબંધ અને વ્યક્તિગત આત્મા અને બાહ્ય સમાજ તે તમામના સ્વરૂપ તથા બંધારણ વિશેના પોતાની ફિલસૂફીના સિદ્ધાન્તોની ચર્ચા કરે છે. ' સમુચ્ચય ચોથા :–
સક્રિસ્ટ” " પેલિટિકસ'
ફાઈલી બસ