________________
૩૫
ક્રીટ' : કાયદા પ્રત્યેનું ભાન; ખારમાઈડીઝ' : મિતત્વ; લેખીસ”: શૌર્ય
ગેારાસ' : સગુણ શીખવી શકાય ખરો? મને”ઃ પૂર્વ જન્મના અનુભવની મૃતિ-જ્ઞાન,૨૫ યુથીડેમસ, : વિતંડાવાદ અને આન્વીક્ષિકી
(Eristikē and Dialektikē) ગોર્જિયસ' : સેક્રિસ્ટોને વિતંડાવાદ,
આ પહેલા વિભાગના સંવાદોમાં સોક્રેટિસની પ્રમાણગત અન્વેપણની પદ્ધતિ અનુસાર લેટે ભિન્ન ભિન્ન સગુણનું રવરૂપ શું છે તે વિશે વિચાર કરે છે અને એની આ મૂળ વિચારસરણીને લીધે પ્રત્યેક સદ્ગણમાં જેટલે અંશે સારાસાર વિવેક રહેલે છે,–તેટલે અંશે પ્રત્યેક સદ્ગણના મૂળભૂત સ્વરૂપમાં જ્ઞાનને પણ અંશ રહેલ છે. અને આ જ્ઞાન તે કોઈ બાહ્ય વિષયનું જ્ઞાન નથી પરંતુ આત્માના સ્વભાવ અને બંધારણમાંથી ઉતરી આવેલું એ જ્ઞાન છે; અને તેથી જે માણસ આત્માના ખરા સ્વભાવને જાણે એને જ આ આંતરિક જ્ઞાન પ્રાપ્ત થાય, અને એ જ માણસ ખરા અર્થમાં સદ્દગુણ થઈ શકે અને સગુણ રહી શકે–આટલે સુધી લેટે આવે છે. તેની આખી ફિલસૂફીનાં મૂળ અહીં દેખાય છે. સમુચ્ચય બીજો –
“ક્રેટિસ' ફિલસૂફીના ક્ષેત્રમાં સક્રિસ્ટોને પ્રયત્ન સીમ્પોઝિયમ”: શુદ્ધ પ્રેમ અને સૌંદર્યની ચર્ચા ફ”: યથાર્થ જ્ઞાનની શક્યતા અને આત્માનું અમરત્વ, રિપબ્લિક” : પરિચ્છેદ ૧ ઉપરના સંવાદમાં લેટે પોતાની ફિલસુફીના મુખ્ય સિદ્ધાન્તો ૨૫ Doctrine of “An a m n e si s,”