________________
• ટીમિયસ • ક્રીટિયસ ’
‘લાઝ’
·
>
૩૭
આ છેલ્લા વિભાગમાં પ્લેટા પોતાની ફિલસૂફીંના સિદ્ધાન્તા અને નિયમાની તે કાલના દેશ અને સમાજના દૃષ્ટિબિંદુથી ચર્ચા કરે છે, અને ઘણી વાર વાર્તા તથા કથાના આશ્રય લે છે.
(૧૦) પ્લેટાની ફિલસૂફી
કાઈ પણ એ વસ્તુ એક જ જાતની હોય તે પણ એ તદ્દન એકસરખી ન હોઈ શકે; કારણ કંઈ નહિ તા છેવટે એ બંનેનું દ્રવ્ય તેા ભિન્ન હોય છે જ. જડ દ્રવ્યને લીધે બહુત્વ ઉત્પન્ન થાય છે એમ કહી શકાય, પર ંતુ બુદ્ધિ એકત્વમાં જ વિરામ પામી શકે છે.૨૬ ભિન્ન ભિન્ન દેખાતી વસ્તુઓની પાછળ એક તત્ત્વ હાવું જોઈ એ. વસ્તુએ ભિન્ન વ્હાય છતાં અમુક એક જાતની છે એમ મનાય છે, એનું કારણ એ છે કે બધામાં એક જ તત્ત્વ સમાનભાવે વિસ્તરેલું હોય છે. ૩. ત. ખાટલા જુદી જુદી જાતના હાઈ શકે પરંતુ ખાટલા-હાવાનું તત્ત્વ એક જ હોઈ શકે. પ્લેટા આ સમાન તત્ત્વને I d e a ' કે ‘e i d e ' કહે છે.૨૭
૨૬, પ્લેટો ‘I d e a’ શબ્દ સૌથી પહેલાં યુયિકો નામના સ ંવાદમાં વાપરે છે, પ્રસ્તુત પુસ્તકમાં સૌથી પહેલાં પરિ, ૩-૪૦૨ માં એ શબ્દ આવે છે, તે કે આમાં પ્રેા, એડમ અને બ્રેલર વચ્ચે મતભેદ છે, પરંતુ કલમ ૪૭૬-૩૪માંના ઉલ્લેખ વિશે બધા સ`મત છે. સ્વ. શ્રી, આનદરા કરભાઈએ શબ્દ લેટિન
વસન્ત 'માં એક જગ્યાએ ‘I d e a '
માંથી ઉતરી આવ્યા છે એમ કહ્યું છે એ સરતચૂક થઇ
શબ્દ મૂળ ગ્રીકમાં છે, અને લેટિન રાખ્યું Vido'
ગ્રી
માંથી આવ્યા છે,
6
૨૭, જુઓ આન્વીક્ષિકી પરની ચર્ચા.
‘Vedio’-I see
હશે, * i d e a “
· Id ’- to see