________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬)
(પરમાગમ – ચિંતામણિ * બંધા હોવે વહુ છૂટે, ઈસલિયે બંધૂકો તો મોક્ષ કહુના ઠીક હૈ, ઔર બંધા હી ન હો, ઉસે છૂટે કૈસે કહ સકતે હૈ? ઉસીપ્રકાર યહું જીવ શુદ્ધશ્ચિયનયકર બંધા હુઆ નહીં હૈ, ઇસ કારણ મુક્ત કહુના ઠીક નહીં હૈ. બંધ ભી વ્યવહારનયકર ઔર મુક્તિ ભી વ્યવહારનયકર હૈ, શુદ્ધનિશ્ચયનકર ન બંધ હૈ ન મોક્ષ હૈ ઔર અશુદ્ધનયકર બંધ હૈ, ઇસલિયે બંધક નાશકા યત્ન ભી અવશ્ય કરનાર ચાહિયે. યહાં યહ અભિપ્રાય હૈ કિ સિદ્ધ સમાન યહ અપના શુદ્ધાત્મા વીતરાગ નિર્વિકલ્પ સમાધિમેં લીન પુરુષોંકા ઉપાદેય હૈ, અન્ય સબ હેય હૈ. ૧૩૮.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૧, ગાથા-૬૮) * અનેક પ્રકારના વિલાસવાળા કર્મો સાથે મારી એકતા હોવા છતાં પણ જે ઉત્કૃષ્ટ જ્યોતિ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને ઉત્કૃષ્ટ આનંદ-સ્વરૂપ છે તે જ હું છું, તેના સિવાય હું બીજ નથી, બરાબર પણ છે - સ્ફટિકમણિકમાં કાળા પદાર્થના સંબંધથી કાળાશ ઉત્પન્ન થવા છતાં પણ તે, તે મણિથી ભિન્ન જ હોય છે. કારણ એ છે કે લોકમાં જે કોઇ વિકાર થાય છે તે બે પદાર્થોના નિમિત્તે જ થાય છે. ૧૩૯.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, પરમાર્થ વિંશતિ, શ્લોક-૭)
* * * * જો કોઈ અર્થ ક્ષણ ભી પરમાત્માને પ્રીતિ કરતા હૈ વહ સબ પાપકો ઉસી તરહુ જલા દેતા હૈ જૈસે કાઠકે પર્વતકો આગ ભસ્મ કર દેતી હૈ. હે જીવ! સર્વ ચિંતા છોડકર – નિશ્ચિત હોકર અપને ચિત્તકો પમાત્માને પદમેં જડ ઔર નિરંજન શુદ્ધ આત્મરૂપી દેવકા દર્શન કર. ધ્યાન કરતે હુએ શુદ્ધાત્માને દર્શન યા અનુભવસે જો. પરમાનંદ હૈ ભાઈ ! તૂ પાવેગા વહુ અનંત સુખહી પરમાત્મા દેવકો છોડકર ઔર કહીં તીનલોકમેં નહીં મિલ સકતા હૈ. ૧૪૦.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨, પાનું – ૧૭૭) * ૭ આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માને એક પંચમભાવને – જાણે છે એ દેખે છે. તે સહજ એક પંચમભાવને એણે છોડ્યો નથી જ અને અન્ય એવા પરભાવને કે જે ખરેખર પૌદ્ગલિક વિકાર છે તેને એ ગ્રહતો નથી જ. ૧૪૧.
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર – ટીકા, શ્લોક-૧૨૯ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com