________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮)
(પરમાગમ – ચિંતામણિ * પરદ્રવ્યને અને આત્મતત્ત્વને સઘળોય (અર્થાત્ કાંઈ પણ) સંબંધ નથી; એમ કર્તાકર્મપણાના સંબંધનો અભાવ હોતાં, આત્માને પરદ્રવ્યનું કર્તાપણું ક્યાંથી હોય? ૬૬૭.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૨OO)
*
*
*
* હિતકારી ધ્રુવ આત્માકી ગુફામે પ્રવેશ હોના સો હી શુદ્ધ ધ્રુવ ઇન્દ્રિયાતીત આત્મામેં રમણ હૈ. ધૃવરૂપસે આત્માકી ગુફામેં ગુસ હોના વહીં ભવસાગરસે તારનેવાલા હૈ, વહી હુર સમય શુદ્ધ ભાવમું રમણ હૈ. જબ ધ્રુવ આત્માકા અનુભવ હોતા હૈ તબ પાંચ ઇન્દ્રિય ઔર મનકે વિચાર ભાગ જાતે હૈ તબ શુદ્ધ કમલ સમાન આત્મામેં ઠહુરકર સમભાવ જગતા હૈ, વહી મોક્ષકા સાધન હૈ. ૬૬૮.
( શી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨, પાનું ૧૫૩) * જ્ઞાની વિચારે છે કેઃ નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ છું તે સ્વભાવમાં રહેતો, તેમાં (- તે ચૈતન્ય અનુભવમાં) લીન થતો (હું ) આ ક્રોધાદિક સર્વ આગ્નવોને ક્ષય પમાડું છું. ૬૬૯.
( શ્રી કુંદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-૭૩)
*
*
*
* જેમ કોઇ રાજાને બીજાનો ગઢ લેવો મુશ્કેલ છે, તેમ આ આત્માને પરપદ લેવું મુશ્કેલ છે. કારણ કે અનાદિકાળથી પરપદ લેતો ફરે છે તો પણ તે પરરૂપ ન થયો, ચેતન જ રહ્યો. અને ચેતનાપદ આત્માનું છે તેને જાણતો પણ નથી, ભૂલ્યો જ ફરે છે, તો પણ તેની રહેણી નિશ્ચયથી તેનામાં જ છે, માટે મુશ્કેલ નથી, પોતાનું જ સ્વરૂપ છે. ભ્રમનો પડદો પોતે જ અનાદિનો કર્યો છે. તેથી પોતે પોતાને ભાસતો નથી, પણ પોતે પોતાને તજી બહાર ગયો નથી. ૬૭).
( શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૪૪) * સામને પાંચ ઇન્દ્રિયે હી દિલખાઈ પડતી હૈં. પાંચો ઇન્દ્રિયોંકી ઓર દષ્ટિ હૈ સો હી સંસારને માર્ગકો બઢાનેવાલી હૈ. જો સમ્યગ્દષ્ટિ જિનવાણી પર મનન કરતા હૈ, વહુ અપની દષ્ટિ અદષ્ટ આત્મા પર લે જાતા હૈ, ઇસીસે કર્મોકા ક્ષય હોતા હૈ. ૬૭૧.
( શ્રી તારણસ્વામી, ઉપદેશ-શુદ્ધસાર, શ્લોક-૨૫૯ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com