Book Title: Paramagam chintamani
Author(s): Nagardas Modi, Umedrai Modi
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 337
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૩૧૩ પરમાગમ – ચિંતામણિ) * ઇસ જગતમેં જીવોકી સમસ્ત કામનાઓકે પૂર્ણ કરનેવાલી લક્ષ્મી હુઇ ઔર વહુ ભોગનેમેં આઈ તો ઉસસે કયા લાભ ? અથવા અપની ધન સંપદાદિકરો પરિવાર સ્નેહી મિત્રોકો સંતુષ્ટ કિયા તો કયા હુઆ ? તથા શત્રકો જિતકર ઉનકે મસ્તક પર પાંવ રખ દિયે તો ઇસમેં ભી કૌનસી સિદ્ધિ હુઈ ? તથા ઇસી પ્રકાર શરીર બહુત વર્ષ પર્યત સ્થિર રહા તો ઉસ શરીરસે કયા લાભ? કયોંકિ યે સબ હી નિઃસાર ઔર વિનશ્વર હૈ. ૧૬૪૧. (શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૪, શ્લોક-૬૦) * યોગિયો, ભીતર અસત્ય વ નાશવંત પદાર્થોના માન નહીં દેખા જાતા હૈ, માન કરના ક્ષણભંગુર છે, માન જહાં હૈ વહાં મિથ્યા ભાવના છે. યોગિયોને માનકો જડસે ઉખાડ ડાલા હૈ. ૧૬૪૨. (તારણસ્વામી, જ્ઞાનસમુચ્યસાર, શ્લોક-૧૩૮) * * * * મહામુનિયોકે વીતરાગનિર્વિકલ્પસમાધિકે સમયમેં અસંવેદનશાન હોને પર ભી ઇન્દ્રિયનિત જ્ઞાન નહીં હૈ, ઔર કેવલજ્ઞાનિયો, તો કિસી સમય ભી ઇન્દ્રિયજ્ઞાન નહીં હૈ, કેવલ અતીન્દ્રિયજ્ઞાન હી હૈ, ઈસલિયે ઇન્દ્રિયજ્ઞાનકે અભાવકી અપેક્ષા આત્મા જડ ભી કહા જા સકતા હૈ. યહાં પર બાહ્ય ઇન્દ્રિયજ્ઞાન સબ તરહુ હેય હૈ ઔર અતીન્દ્રિયજ્ઞાન ઉપાદેય હૈ યહ સારાંશ હુઆ. ૧૬૪૩. (શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૧ ગાથા-પ૩) * ગણધરાદિ દેવો, સમ્યગ્દર્શનથી યુક્ત ચંડાલકુળમાં ઉત્પન્ન થયેલાં જીવને પણ કે જે ભસ્મથી ઢંકાયેલા અંગારાની માફક અંદરમાં નિર્મળ છે તેને દેવ કહે છે. ૧૬૪૪. (શ્રી સમંતભદ્રસ્વામી, રત્નકરંડશ્રાવકાચાર, શ્લોક-૨૮) * જો પરગ્રહયુક્ત જીવોનું કલ્યાણ થઈ શકતું હોય તો અગ્નિ પણ શીતળ થઈ શકે. જો ઇન્દ્રિયજન્ય સુખ વાસ્તવિક સુખ હોઈ શકે તો તીવ્ર વિષ પણ અમૃત બની શકે. જો શરીર સ્થિર રહી શકે તો આકાશમાં ઉત્પન્ન થનારી વીજળી તેનાથી પણ અધિક સ્થિર થઇ શકે તથા આ સંસારમાં જ રમણીયતા હોઇ શકે તો તે ઇન્દ્રજાળમાં પણ હોઈ શકે. ૧૬૪૫. (શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી, પંચવિંશતિ, ધર્મોપદેશામૃત, શ્લોક-પ૬) Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412