________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮)
(પરમાગમ – ચિંતામણિ * બધાય પદાર્થો કાલાદિ લબ્ધિ સહિત થતાં અનેક શક્તિયુક્ત છે તેમ જ સ્વયં પરિણમે છે. તેને તેમ પરિણમતાં કોઇ અટકાવવા સમર્થ નથી. ૧૬૬૮.
| (સ્વામી કાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૨૧૯) * ઈન્દ્રિયોને જીભ પ્રબલ હોતી હૈ, જ્ઞાનાવરણાદિ આઠ કર્મીમેં મોહકર્મ બલવાન હોતા હૈ. પાંચ મહાવ્રતોમેં બ્રહ્મચર્યવ્રત પ્રબલ હૈ, ઔર તીન ગુપ્તિયોગેસે મનોગુપ્તિ પાલના કઠિન હૈ, યે ચાર બાતેં મુશ્કિલસે સિદ્ધ હોતી હૈ. ૧૬૬૯.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ-૧, ગાથા-૨૨) * કરોડો પરિશ્રમો દ્વારા કમાયેલું જે ધન, પુત્રો અને પોતાના જીવનથી પણ લોકોને જે અધિક પ્રિય છે, નિશ્ચયથી તે ધન માટે દાન સિવાયની બીજી બધી વિપત્તિઓ જ છે – એમ સાધુપુરુષો કહે છે. ૧૬૭).
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, દાન અધિકાર, શ્લોક - ૪૨) * જે જીવ અન્યવશ છે તે ભલે મુનિવેશધારી હોય તોપણ સંસારી છે, નિત્ય દુઃખનો ભોગવનાર છે; જે જીવ વવશ છે તે જીવન્મુક્ત છે, જિનેશ્વરથી કિંચિત્ જૂન છે (અર્થાત તેનામાં જિનેશ્વરદેવ કરતાં જરાક જ ઊણપ છે). ૧૬૭૧.
( શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૨૪૩) * સંકલેશ પરિણામધારી પુરષોંકી બુદ્ધિ સંસારકો બઢાનેવાલી હોતી હૈ. પરંતુ નિર્મલ ભાવધારી પુરુષોંકી પ્રવૃત્તિ યા સહનશીલતા સમ્યગ્દર્શનરૂપી ધનકો દેનેવાલી હોતી હૈ. ૧૬૭૨.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૭૩) * તીવ્ર તપ કરતા હુઆ ભી તથા શાસ્ત્રરૂપી સમુદ્રકા અવગાહન કરતા હુઆ ભી યદિ વૃદ્ધસેવા નહિ કરતા હૈ અર્થાત્ સત્પરુષોંકી આજ્ઞામેં નહિ રહતા હૈ તો ઉસકા કદાપિ કલ્યાણ નહિ હો સકતા. ૧૬૭૩.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૧૫, શ્લોક-૩૬ ) * તે ઇન્દ્રિયજન્યજ્ઞાન મોહસહિત હોવાથી પ્રમત, પોતાની ઉત્પત્તિ માટે ઘણા કારણોની અપેક્ષા રાખતું હોવાથી નિકૃષ્ટ, ક્રમપૂર્વક પદાર્થોને જાણવાવાળું હોવાથી વ્યચ્છિન્ન તથા ઇહા વગેરે પૂર્વક જ થતું હોવાથી દુઃખરૂપ જ કહેવાય છે. ૧૬૭૪.
(શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૨૮૧)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com