________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૩૭ * આત્મા તો સ્વભાવથી અત્યંત પવિત્ર છે, તેથી તે ઉત્કૃષ્ટ આત્માના વિષયમાં સ્નાન વ્યર્થ જ છે. તથા શરીર સ્વભાવથી અપવિત્ર જ છે, તેથી તે પણ કદી તે સ્નાન દ્વારા પવિત્ર થઈ શકતું નથી. આ રીતે સ્નાનની વ્યર્થતા બંને પ્રકારે સિદ્ધ થાય છે. છતાં પણ જે લોકો તે સ્નાન કરે છે તે તેને માટે કરોડો પૃથ્વીકાયિક, જળકાયિક અને અન્ય જંતુઓની હિંસાનું કારણ હોવાથી પાપ અને રાગનું કારણ થાય છે. ૧૭૬૯.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, સ્નાનાષ્ટક, શ્લોક-૨) * આત્માનો નિગ્રહ તથા અનુગ્રહ કરવામાં કોઇ સમર્થ નથી. તેથી તત્ત્વજ્ઞાનીઓએ ક્યાંય પણ કોઇ પણ પરપદાર્થમાં રોષ કે તોષ ન કરવા જોઇએ. ૧૭૭).
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, સંવર અધિકાર, ગાથા-૧૦) * જિનેન્દ્રકી ધ્વનિ દ્વારા ધર્મોપદેશ હોતા હૈ. કોઇ એક પુરુષકે ભીતર રત્નત્રયકા પ્રકાશ હોતા હૈ. માનવરૂપી અનેક પક્ષી હોતે હૈં. કોઇ માનવ પક્ષ અપની ચોગરૂપી કર્ણસે ધર્મોપદેશરૂપી રત્નકો ગ્રહણ કર ભલે પ્રકાર ઉડ જાતા હૈ અર્થાત્ ઉસી રત્નકો અચ્છી તરહ ધારકર જીવન વીતાતા હૈ. ૧૭૭૧.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ-શુદ્ધસાર, શ્લોક-૪)
* * * * મિથ્યાત્વીનું વા સમ્યગ્દષ્ટિનું પ્રયોજન જ્ઞાન તો એક જ પ્રકારનું છે, પરંતુ ભેદ એટલો જ છે કે – મિથ્યાત્વી જેટલું જાણે તેટલું અયથાર્થરૂપ સાધે અને સમ્યગ્દષ્ટિ તે જ ભાવને જાણે તેટલા બધાં યથાર્થરૂપ સાધે, તેથી તે સમ્યગ્દષ્ટિને ચારિત્રના અશુદ્ધ પરિણમનથી બંધ થઈ શકતો નથી. તે ઉપયોગ પરિણામોએ બંધ-આસ્રવ એ અશુદ્ધ પરિણમનની શક્તિ રોકી રાખી છે તેથી તે નિરાસ્ત્રવ-નિર્બધ છે. ૧૭૭ર.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું- ૬૧) * અડ્ડન્ત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ઔર સાધુ યે પંચપરમેષ્ઠી હૈ યે ભી આત્મામેં હી ચેષ્ટારૂપ હૈં, આત્માકી અવસ્થા હૈ, ઈસલિયે મેરે આત્માહી કા શરણ હૈ, ઈસ પ્રકાર આચાર્યને અભેદનય પ્રધાન કરકે કહા હૈ. ૧૭૭૩.
(શ્રી કુંદકુંદાચાર્ય, મોક્ષપાહુડ, ગાથા-૧(૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com