________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પરમાગમ ચિંતામણિ )
-
( ૩૬૯
***
* જેમ એક નરના અનેક અંગ છે, (ત્યાં કોઇ) એક અંગમાં નર નથી; સર્ગ અંગરૂપ નર છે. તેમ દ્રવ્યરૂપ, ગુણરૂપ પર્યાયરૂપ જીવ નથી; જીવવસ્તુ દ્રવ્ય-ગુણપર્યાયનું એકત્વ છે. જો એક અંગમાં જીવ હોય તો જ્ઞાનજીવ, દર્શનજીવ-એ પ્રમાણે અનંતગુણો અનંતજીવ થઈ જાય. માટે અનંતગુણનો પુંજ જીવવસ્તુ છે. ૧૯૪૫.
(શ્રી દીપચંદજી, ચિદ્વિલાસ, પાનું- ૬૧ )
***
* જિનેશ્વર દેવ! મને સમાધિ આપો, બોધિ આપો ઇત્યાદિ વચન સત્ય નથી અને અસત્ય પણ નથી, કારણ આ વચન ભક્તગણ ભક્તિથી જિનેશ્વર પ્રતિ બોલે છે તેથી આ ભક્તિ-વચન છે. જિનેશ્વરદેવે પોતાના રાગદ્વેષનો નાશ કર્યો છે. તેઓ ભક્તોને સમાધિ અને બોધ આપતા નથી. જો તેઓ ભક્તોને સમાધી અને બોધિ આદિ આપવા લાગે તો તેઓ રાગી ઠરે છે. માટે જિનેશ્વરદેવ અમને સમાધિ આદી આપો એમ કહેવું તે ભક્તિ-વચન જાણવું. ૧૯૪૬.
(શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, પટ આવશ્યક અધિકાર, ગાથા-૭૯ )
***
* પ્રથમ તો શ્રાવકોંકો સુનિર્મલ અર્થાત્ ભલે પ્રકાર નિર્મલ ઔર મેરુવત્ નિ:કંપ અચલ તથા ચલ મિલન અગાઢ દૂષણ રહિત અત્યંત નિશ્ચલ ઐસે સમ્યક્ત્વકો ગ્રહણ કરકે દુ:ખકા ક્ષય કરનેકે લિયે ઉસકો અર્થાત્ સમ્યગ્દર્શનકો ( સમ્યગ્દર્શનકે (વિષયકો ) ધ્યાનમેં ધ્યાવના. ભાવાર્થ-શ્રાવક પહિલે તો નિરતિચાર નિશ્ચલ સમ્યકત્વકો ગ્રહણ કરકે ઉસકા ધ્યાન કરે, ઈસ સમ્યક્ત્વકી ભાવનાસે ગૃહસ્થકે ગૃહકાર્ય સંબંધી આકુલતા, ક્ષોભ, દુઃખ હોય છે વહુ મિટ જાતા હૈ, કાર્ય કે બિગડને સુધરનેમેં વસ્તુકે સ્વરૂપકા વિચાર આવે તબ દુ:ખ મિટતા હૈ, સમ્યગ્દષ્ટિકે ઈસ પ્રકાર વિચાર હોતા હૈ કિ-વસ્તુકા સ્વરૂપ સર્વજ્ઞને જૈસા જાના હૈ પૈસા નિરંતર પરિણમતા હૈ વહી હોતા હૈ, - ઇષ્ટ-અનિષ્ટ માનકર દુઃખી સુખી હોના નિલ હૈ. ઐસા વિચાર કરનેસે દુઃખ મિટતા હૈ યહ પ્રત્યક્ષ અનુભવગોચર હૈ ઈસલિયે સમ્યક્ત્વકા ધ્યાન કરના કહા હૈ. ૧૯૪૭.
( શ્રી કુંદકુંદાચાર્ય, મોક્ષપાહુડ, ગાથા-૮૬)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com