Book Title: Paramagam chintamani
Author(s): Nagardas Modi, Umedrai Modi
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 405
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમ - ચિંતામણિ ). (૩૮૧ * જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે શેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો; (પરંતુ) શયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપ પરિણમતો તે, જ્ઞાન-ય- જ્ઞાનામય વસ્તુમાત્ર જાણવો (અર્થાત્ પોતે જ જ્ઞય અને પોતે જ જ્ઞાન- એમ જ્ઞાન-ય-જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો). (શ્રી અમૃતચંદ્ર આચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૨૭૧ ) * સમ્યક શ્રુતજ્ઞાન પરમાર્થ વિષયનું કથન કરવાવાળા ચરિત્ર તથા પુરાણ કે જે પુણ્યવર્ધક અને બોધિ તથા સમાધિનું નિધાન છે એવા પ્રથમાનુયોગને જાણે છે. ૧૯૯૩. (શ્રી સમંતભદ્ર આચાર્ય, રત્નકરંડ શ્રાવકાચાર, ગાથા-૪૩) * નાના પ્રકારના જીવો છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે; તેથી સ્વસમયો અને પરસમયો સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) વચન વિવાદ વર્જવાયોગ્ય છે. ૧૯૯૪. (શ્રી કુંદકુંદાચાર્ય, નિયમસાર, ગાથા-૧૫૬) * * * * પ્રશ્ન - સત્સંગ કયા હૈ? * ઉત્તર- ચર્મનેત્રસે દેખતા હૈ તાકી સંગતિ નહિ કરના. જ્ઞાનનેત્રસે સદીવ અખંડ દેખતા હી રહતા હૈ તાકી સંગતિ કરના. ૧૯૯૫. (શ્રી ધર્મદાસ ક્ષુલ્લક, જ્ઞાનોક્તપ્રાણ, ભાગ-૧, પાનું- ૧૨). * * * * સર્વ કુટુંબાદિક તબ તક હી સ્નેહ કરૈ હૈ જબ તક દાનકર ઉનકા સન્માન કરે હૈ, જૈસે થાનકે બાલકકો જબ લગ ટુકડા ડારિયે તો લગ અપના હૈ. ૧૯૯૬. (શ્રી રવિષેણ આચાર્ય, પદ્મપુરાણ, પર્વ-૫, પાનું- ૪૮) * હે જિનદેવ! બુદ્ધિમાનાંકે દ્વારા “આપસે અભિન્ન હૈ” ઐસી બુદ્ધિસે ધ્યાન કિયા ગયા યહુ આત્મા આપ હી કે સમાન પ્રભાવવાલા હો જાતા હૈ. યહ અમૃત હૈ, ઇસ તરહ નિરંતર ચિન્તવન કિયા જાનેવાલા પાની ભી કયા વિષકે વિકારકો દૂર નહીં કરતા? અર્થાત્ કરતા હૈ. ૧૯૯૭. (શ્રી કુમુદચંદ્ર આચાર્ય, કલ્યાણમંદિર સ્તોત્ર, શ્લોક-૧૭) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412