________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૪)
(પરમાગમ – ચિંતામણિ * મૂળગુણો છોડીને કેવળ બાકીના ઉત્તરગુણોના પરિપાલનમાં જ પ્રયત્ન કરનાર તથા નિરંતર પૂજા આદિની ઈચ્છા રાખનાર સાધુનો આ પ્રયત્ન મૂળઘાતક થશે. કારણ કે ઉત્તરગુણોમાં દઢતા આ મૂળગુણોના નિમિત્તે જ પ્રાપ્ત થાય છે. તેથી આ તેનો પ્રયત્ન એવો છે કે જેમ યુદ્ધમાં કોઇ મૂર્ખ સુભટ પોતાના મસ્તકનું છેદન કરનાર શત્રુના અનુપમ પ્રહારની પરવા ન કરતાં કેવળ આંગળીના અગ્રભાવના ખંડન કરનાર પ્રહારથી જ પોતાની રક્ષા કરવાનો પ્રયત્ન કરે છે. ૧૯૨૦.
(શ્રી પદ્મનંદી આચાર્ય પદ્મનંદી પંચવિંશતિ, ધર્મોપદેશામૃત, શ્લોક-૪૦)
* * * * ઘાત કરનેવાલા ઔર ઘાત કરનેવાલેકી પ્રસંશા કરનેવાલા ઈન દોનોંકા પાપ પરમાગમમેં સમાન હી નિર્ણય કિયા ગયા હૈ. કયોંકિ જૈસે ઘાત કરનેવાલેકો જો પાપ હુઆ સો ભી અશુભ પરિણામોસે હુઆ હૈ, ઉસી પ્રકાર ભલે જાનનેવાલેકે ભી અશુભ સંકલ્પ હુએ વિના ઉસકી અનુમોદના નહિ હો સકતી હૈ ઇસ કારણ હિંસા કરને ઔર ઉસકો ભલા જાનનેવાલકો પાપ બરાબર લગતા હૈ.
| (દેખો ! સ્વયંભૂરમણ સમુદ્રમે શાલિમસ્ય મહામત્સકે પરિણામોસે અપને પરિણામ મિલાકર નરકકો ગયા. યહ અન્ય કોઈ હિંસા કરે ઉસકા જો આપ અનુમોદના કરે તો ઉસકે સંકલ્પમાત્રસે ઉસીક સમાન પાપ હોનેકા ઉદાહરણ હૈ. ૧૯૨૧.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૮, શ્લોક-૪૫-૪૬)
* * *
* જેમ કોઇ મુર્ણ સુવર્ણના થાળમાં ધૂળ ભરે છે, અમૃત વડે પોતાના પગ ધૂએ છે, શ્રેષ્ઠ હાથી ઉપર લાકડાનો ભાર ઉપડાવે છે તથા કાગડાને ઉડાડવા માટે પોતાના હાથ વડે ચિંતામણિ ફેંકી ધે છે તેમ અજ્ઞાની જીવ પ્રાપ્ત થયેલ અત્યંત દુર્લભ મનુષ્યજન્મને પ્રમાદને વશ થઇને વ્યર્થ ગુમાવે છે. ૧૯૨૨.
(શ્રી સોમપ્રભ આચાર્ય, સુક્તિ-મુક્તાવલી, શ્લોક-૧ ) * જિસ મૃત્યુનૅ જીર્ણ દેહાદિક સર્વ છૂટિ નવીન હો જાય તો મૃત્યુ સત્પષનિકે સાતાકા ઉદયકી ક્યોં હર્ષને અર્થિ નહીં હોય કહા? જ્ઞાનીનિકે તો મૃત્યુ હર્ષક અર્થિ હી
હૈ. ૧૯૨૩.
(મૃત્યુમહોત્સવ, શ્લોક-૮)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com