________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૪૩
પરમાગમ – ચિંતામણિ)
* જો મૂર્ખ મનુષ્ય ઔષધિકે લિયે ભી મધુકો ખાતા હૈ વહ ભી જબ દુર્ગતિકો પ્રાપ્ત હોતા હૈ તબ ભલા ઉસમેં આસક્તિ રખનેવાલે મનુષ્યને વિષયમેં કયા કહા જાય? અર્થાત્ ઉસે તો દુર્ગતિકા મહાન દુઃખ સહના હી પડેગા. પ્રમાદસે ભી પીયા ગયા જો મધુ સંસાર પરિભ્રમણકા કારણ હોતા હૈ ઉસકો સંસારસે ભયભીત મનુષ્ય કૈસે ખાતા હૈ? અર્થાત્ નહીં ખાતા હૈ. ૧૮૦૩.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૫૫૭-૫૫૮) * નિશ્ચયથી પદાર્થોમાં આત્મિયબુદ્ધિ (સ્વ-બુદ્ધિ ) વિના ભય કેવી રીતે થઈ શકે? તેથી પર્યાયમૂઢોને (-મિથ્યાદષ્ટિઓને) જ ભય થાય છે પણ પોતાના શુદ્ધાત્મા સાથે એકતાનો અનુભવ કરવાવાળા સમ્યગ્દષ્ટિઓને ભય થતો નથી. ૧૮૮૪.
( શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૪૯૫) * જે આ આત્માને પૌલિક પ્રાણોની સંતાનરૂપે પ્રવૃત્તિ છે, તેનો અંતરંગ હેતુ અનાદિ પૌગલિક કર્મ જેનું મૂળ (–નિમિત્ત) છે એવું શરીરાદિના મમત્વરૂપ ઉપરકતપણું (-વિકારીપણું ) છે. ૧૮૦૫.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર-ટીકા, ગાથા-૧૫૦)
* * * * મારા વડે જે રૂપ-શરીરાદિરૂપી પદાર્થ દેખાય છે તે-અચેતનપદાર્થ સર્વથા કોઇને જાણતો નથી અને જે જાણવાવાળો ચૈતન્યરૂપ-આત્મા છે તે દેખાતો નથી. તો હું કોની સાથે બોલું–વાતચીત કરું? ૧૮૦૬.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૧૮) * સુખ પાનેકે ભાવસે પ્રેરિત હોકર મૂર્ખ મનુષ્ય કયા કયા પાપ નહિ કર ડાલતે હૈં? જિસ પાપસે કરોડોં જન્મોમેં ભી દુ:ખોંકો પાતે હૈં. ૧૮૦૭.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૭૯ ) * કષાયરૂપ વેરી નિર્વાણમાં જેટલું વિઘ્ન કરે છે તેટલું વિગ્ન કોઈ દુશ્મન કરતું નથી, અગ્નિ કરતી નથી, વાઘ કરતો નથી, કાળો સર્પ કરતો નથી, વેરી તો એક જન્મ દુઃખ આપે છે, અગ્નિ એકવાર બાળે છે, વાઘ એકવાર ભક્ષણ કરે છે, કાળો સર્પ એકવાર ડસે છે, પણ કષાયભાવ અનંત જન્મમાં દુ:ખ આપે છે. ૧૮O૮.
( શ્રી શિવકોટ આચાર્ય, શ્રી ભગવતી આરાધના, ગાથા-૧૩૯૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com