________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૪૧ * ચિદાનંદ લક્ષણકી સહાયતાસે જ્ઞાન યા કેવલજ્ઞાન સ્વભાવધારી આત્મા હૈ ઐસા વિશ્વાસ હોતા હૈ તબ હી જ્ઞાનસ્વભાવમયી અંકુર ફૂટતા હૈ. ઇસી જ્ઞાનાંકુરમેં આનંદિત હોનેસે જો પરમ સુખ હોતા હૈ ઉસીસે કર્મોકી નિર્જરા હોતી હૈ. ૧૭૯૧.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ-શુદ્ધસાર, શ્લોક-300) * દૂસરોંકો ઠગ લૂંગા ઐસા વિચાર કર જો કોઈ માયાચારકા ઉપાય કરતે હૈ ઉન લોગોને ઇસલોક તથા પરલોક દોનોમેં સદા હી અપને આપકો ઠગા હૈ. ૧૭૯૨.
( શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૮O) * વારંવાર સર્વ ગ્રંથનો સાર અવિકાર અનુભવ છે. અનુભવ શાશ્વત ચિંતામણિ છે. અનુભવ અવિનાશી રસકૂપ છે. મોક્ષરૂપ અનુભવ છે. તત્ત્વાર્થસાર અનુભવ છે અને જગઉધ્ધારણ અનુભવ છે. અનુભવથી અન્ય કોઈ ઉચ્ચપદ નથી. માટે અનુભવ સદાય સ્વરૂપનો કરો. અનુભવનો મહિમા અનંત છે! તે ક્યાં સુધી બતાવીએ? ૧૭૯૩.
( શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું- ૬૪) * અનુભવ ચિંતામણિરત્ન છે, શાંતરસનો કૂવો છે, મોક્ષનો માર્ગ છે અને મોક્ષસ્વરૂપ છે. ૧૭૯૪.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, ઉત્થાનિકા, પદ-૧૮), * સંસારમેં જિસકા ચિત્ત આસકત હૈ, અપના રૂપકું જે જાને નહીં તિનકે મૃત્યુ હોના ભયને અર્થિ હૈ. ઔર નિજસ્વરૂપકે જ્ઞાતા હૈ અર સંસારતેં વિરાગી હૈ તિનકે મૃત્યુ હૈ સો હર્ષક અર્થિ હી હૈ. ૧૭૯૫.
| (મૃત્યુમહોત્સવ, શ્લોક-૧૦) * જે વિષયથી વિરકત છે તે જીવ નર્કમાં તીવ્ર વેદના છે તેને પણ ગુમાવે છે, ત્યાં પણ અતિ દુઃખી થતો નથી. તેથી ત્યાંથી નીકળીને તીર્થંકર થાય છે. આ જિનેન્દ્ર વર્ધમાન ભગવાને કહ્યું છે. ૧૭૯૬.
(શ્રી કુંદકુંદાચાર્ય, શીલપાહુડ, ગાથા-૩ર ) * જેમ કોઇ રાજા મદિરા પી નિંધસ્થાનમાં રતિ માને છે. તેમ ચિધનંદ દેહમાં રતિ માની રહ્યો છે. મદ ઊતર્યે રાજ્યપદનું જ્ઞાન થઈ રાજ્યનિધાન વિલસે તેમ સ્વપદનું જ્ઞાન થતાં સચ્છિાનંદ સંપદા વિલસે. ૧૭૯૭.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૨૧)
ત્યાનમાં રતિ માને છે તેમ ચિદાનંદ જેઠાં
રતિ માની રહ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com