________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૦)
(પરમાગમ – ચિંતામણિ * જિસ શરીરકો છોડકર જાના પડેગા વહુ શરીર અપના કૈસે હો સકતા હૈ ઐસા વિચાર કર ભેદવિજ્ઞાન પંડિત શરીરસે ભી ઉસ મમત્વ- ભાવકો છોડ દેતે હૈ. ૧૮૯૬.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૨૨૯) * કલ્પવૃક્ષથી તો સંકલ્પ યોગ્ય એવું ફળ છે, અર્થાત્ વચનથી માગીયે તો મળે, અને ચિંતામણિરત્નનું ચિંતવન યોગ્ય અર્થાત્ મનથી જે ઇચ્છે તે ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ ધર્મના આશ્રયથી તો અસંકલ્પિત અને અચિંતનીય ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ ધર્મથી એવું કોઇ અદ્દભુત ફળ પ્રાપ્ત થાય છે કે જે સંકલ્પ અને ચિંતવનથી પણ પર છે. ૧૮૯૭.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-રર)
* * * * સ્વસંવેદનરૂપ વીતરાગમુદ્રા (જનપ્રતિમા ) દેખી સ્વસંવદન - ભાવરૂપ પોતાનું સ્વરૂપ વિચારે-પૂર્વે એ સરાગ હતાં અને રાગ મટાડી વીતરાગ થયા, આજ હું સરાગ છું (પણ) એમની માફક રાગ મટાડું તો વીતરાગતા મારું પદ તે હું પામું; નિશ્ચયમાંહું વીતરાગ છું. કહ્યુ છે કે –
આ સ્થાપનાના નિમિત્તથી ત્રણકાળમાં ત્રણલોકમાં ભવ્યજીવો ધર્મ સાધે છે, તેથી સ્થાપના પરમ પૂજ્ય છે. ૧૮૯૮.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૭૧)
*
*
*
* સ્વપ્ન-અવસ્થામાં પ્રત્યક્ષ જોવામાં આવેલા શરીરાદિકનો નાશ થવા છતાં જે આત્માનો નાશ થતો નથી તેમ જાગૃત અવસ્થામાં પણ દેખેલા શરીરાદિકનો નાશ થવા છતાં, આત્માનો નાશ થતો નથી; કારણ કે બંને અવસ્થાઓમાં વિપરીત પ્રતિભાસમાં કાંઇ ફેર નથી. ૧૮૯૯.
( શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૧૦૧) * જિતને અનર્થકારક ભાવ હૈ યા સંયોગ હૈં વે સબ ગલ જાતે હૈં. મિથ્યાજ્ઞાનસે જો યહ અપની પ્રસન્નતા રખતા હૈ વહુ ભાવ ભી ગલ જાતા હૈ. પુદગલકા સર્વ સ્વભાવ ગલ જાતા હૈ. એક જ્ઞાનસ્વભાવકો લિયે હુએ આત્મા મુક્તિ મેં જાતા હૈ. ૧૯OO.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ-શુધ્ધસાર, શ્લોક-૩૧૫ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com