________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૬૧ * નિશ્ચયથી રાગાદિ ભાવોનું પ્રગટ ન થવું એ અહિંસા છે અને તે રાગાદિ ભાવોનું ઉત્પન્ન થવું તે હિંસા છે. એવો જૈન સિદ્ધાંતનો સાર છે. ૧૯૦૧.
(શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ, પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય, ગાથા-૪૪) * જો સૌથી પ્રથમ સંસારના ભયથી મોક્ષસુખમાં દઢ રુચિ ઉત્પન્ન થાય છે તો તે (મોક્ષસુખની) પ્રાપ્તિનો સહેલો ઉપાય છે. ૧૯૦૨.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૧૮, ગાથા-૪) * અબ સમ્યગ્દર્શનકા ઉદય હો ગયા હૈ. ઈસી સમ્યગ્દર્શનકે દ્વારા પરમાત્મપદકા પ્રકાશ હોતા હૈ. આત્માને સ્વભાવના પ્રકાશ હોના હી સિદ્ધપદ હૈ. શ્રી પરમજિન અરહંતભગવાને હી ઐસા કહા હૈ. ૧૯૦૩.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૨, પાનું-૮૫)
* * * * જો સમસ્ત દેવ ઔર મનુષ્ય ઇન્દ્રિયોંકે વિષયોંસે ઉત્પન્ન ઔર ઇન્દ્રિયોંકે તૃપ્ત કરનેમેં સમર્થ ઐસે નિરાબાધ સુખકો વર્તમાનકાલમેં ભોગતે હૈં તથા સબને અતીત કાલમેં જો સુખ ભોગે હૈં ઔર જો સુખ મહાઋદ્ધિયોંસે ઉત્પન્ન હુએ હૈં તથા સ્વાદિષ્ટ
ઔર મનકો પ્રસન્ન કરનેવાલે જો સુખ આગામી કાલમેં ભોગે જોયેગે ઉન સમસ્ત સુખોંસે અનંતગુણે અતીન્દ્રિય ઔર અપને સ્વભાવસે ઉત્પન્ન હોનેવાલે સુખકો શ્રી સિદ્ધ ભગવાન પરમેશ્વર એક હી સમયમે ભોગતે હૈ. ૧૯૦૪.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૪૨, શ્લોક-૬૬-૬૭-૬૮) * જે મનુષ્ય પરદ્રવ્યનું હરણ કરે છે તે મૂર્ખ છે, ચોર છે, જે પોતાના ધનનો ઉપયોગ કરે છે તે સમજણો છે, શાહૂકાર છે. જે પરદ્રવ્યની સંગતિમાં મગ્ન રહે છે તે બંધની પરંપરા વધારે છે અને જે નિજસત્તામાં લીન રહે છે તે સહજમાં જ મોક્ષ પામે છે. ૧૯૦૫.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, મોક્ષ દ્વાર, પદ-૧૮-૧૯ ) * યે ગ્યારહુ પ્રતિમાયે હૈં ઇનમેં સબકે શુદ્ધભાવ તથા શુદ્ધ ધ્યાન રહતા હૈ, આત્માકો પરમાત્મરૂપ ભાતે હૈ, ઉનકે નિર્મલ નિશ્ચય શુદ્ધ સમ્યગ્દર્શન હોતા હૈ. ૧૯૦૬.
(શ્રી તારણસ્વામી જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૩૩૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com