________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૪૯
પરમાગમ – ચિંતામણિ)
* સંતોષી જીવ સદા સુખી રહતે હૈ, જબ કિ અસંતોષી દુઃખી રહતે હૈં. સંતોષી તથા અસંતોષીકા અંતર જાનકર સંતોષમેં પ્રીતિ કરની યોગ્ય છે. ૧૮૩૭.
(શ્રી કુલધર આચાર્ય, સારમુચ્ચય, શ્લોક-૨૪૨ ) * ઇસ જગતમે સમુદ્ર તો જલકે પ્રવાહોંસે (નદિયોસે મિલનેસે) તૃત નહિ હોતા ઔર અગ્નિ બંધનોસે તૃત નહિ હોતા, સો કદાચિત દૈવયોગસ કિસી પ્રકાર કે દોનો તૃપ્ત હો ભી જાય પરતુ યહ જીવ ચિરકાલ પર્યત નાના પ્રકારક કામભોગાદિકે ભોગને પર ભી કભી તૃત નહિ હોતા. ૧૮૩૮.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૦, શ્લોક-૨૮) * મનુષ્ય સમુદ્રો, પર્વતો, દેશો અને નદીઓને ઓળંગી શકે છે, પરંતુ મૃત્યુના નિશ્ચિત સમયને દેવ પણ નિમેષમાત્ર (આંખના પલકારા બરાબર) જરા પણ ઓળંગી શકતો નથી. આ કારણે કોઈ પણ ઇષ્ટ જનનું મૃત્યુ થતાં ક્યો બુદ્ધિમાન મનુષ્ય સુખદાયક કલ્યાણમાર્ગ છોડીને સર્વત્ર અપાર દુઃખ ઉત્પન્ન કરનાર શોક કરે? અર્થાત્ કોઈ પણ બુદ્ધિ-માન શોક કરતો નથી. ૧૮૩૯.
( શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, અનિત્ય, શ્લોક-૨૨) * આત્મદર્શી – જો આત્મજ્ઞાની હૈં તે મૃત્યુ નામ મિત્રકા પ્રસાદકરિ સર્વ દુઃખકા દેનેવાલા દેહુપિંડકું દૂર છાંડકરિ સુખકી સંપદાÉ પ્રાપ્ત હોય હૈ. ૧૮૪૦.
(મૃત્યુમોત્સવ, શ્લોક-૬) * જે જીવને જે દેશમાં જે કાળમાં જે વિધાનથી જન્મ-મરણ ઉપલક્ષણથી દુ:ખસુખ-રોગ-દરિદ્ર આદિ થવું સર્વજ્ઞદેવે જાણ્યું છે તે એ જ પ્રમાણે નિયમથી થવાનું છે અને તે જ પ્રમાણે થવા યોગ્ય છે તે પ્રાણીને તે જ દેશમાં તે જ કાળમાં તે જ વિધાનથી નિયમથી થાય છે, તેને ઈદ્ર કે જિનેન્દ્ર-તીર્થંકરદેવ કોઇપણ અટકાવી શકતા નથી. ૧૮૪૧.
(સ્વામીકાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૩ર૧-૩૨૨ ) * હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં મારા મનમાં ચિંતામણિ, કામધેનુ અને કલ્પવૃક્ષ પણ એવી રીતે કાન્તિહીન (ફીકળ) થઇ ગયા છે, જેમ પ્રભાત થઈ જતાં આગિયા કાન્તિહીન થઈ જાય છે. ૧૮૪૨.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, જિનવર સ્તવન, શ્લોક-૨૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com