________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૬)
(પરમાગમ – ચિંતામણિ * જ્યાં સુધી શરીર વચન અને મન એ ત્રણને જીવ આત્મબુદ્ધિથી ગ્રહણ કરે, ત્યાં સુધી સંસાર છે, પરંતુ એ મન-વચન-કાયનો આત્માથી ભિન્નરૂપ અભ્યાસ થતાં મુક્તિ થાય છે. ૧૭૬૩.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૬૨ ) * જિન દુ:ખદાયક ઈન્દ્રિયોંકો જીતનેકે લિયે સૂર્ય, ચંદ્ર, વિષ્ણુ, મહાદેવ ઔર ઇન્દ્ર આદિ સમર્થ નહીં હુએ હૈં ઉન અતિશય દુર્જય બલવાન ઈન્દ્રિયોકો જો ઈસ સંસારમેં જીતતે હૈં વે અદ્વિતીય બલવાન હૈં. ઉનકે સમાન પરાક્રમી દૂસરા કોઈ ભી નહીં હૈ. ૧૭૬૪.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૯૩) * ઇસ હી જન્મમેં ગર્ભને ભીતર રહતે હુએ ભી જો દુઃખ તૂને ઉઠાયે હૈ અબ તૂ કયોં ઉનકો ભૂલ ગયા હૈ જિસસે તૂ અપને આત્માકો નહીં પહચાનતા હૈ? ૧૭૬૫.
( શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૮૪)
* * * * રે મન! – કભી તો પાતાલમેં જાકર નાગકુમારી દેવિયકે સુખકો ભોગનેને લિયે ચિંતા કરતા રહતા હૈ. કભી દૂસરેકે પાસ પ્રાપ્ત ન હો સકે ઐસી વિભૂતિવાલે ચકર્તીક રાજ્યકો પ્રાપ્ત કરનેકે લિયે ઇસ પૃથ્વી પર આનેકી ઇચ્છા કિયા કરતા હૈ તથા કભી કામસે ઉન્મત્ત ઐસી સ્વર્ગવાસી દેવોકી દેવાંગનાઓ કો પાનેકે લિયે સ્વર્ગમ જાનકી ઉત્કંઠા કિયા કરતા હૈ ઇસ ભ્રમમે પડકર અસલમેં અમૃતકે સમાન સુખદાયી જિનવચનકો નહીં પ્રાસ કરતા હૈ. ૧૭૬૬.
( શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૨૯) * જ્ઞાન, પૂજા-પ્રતિષ્ઠા કુળ, જાતિ, બળ-શક્તિ, ઋદ્ધિ-સંપદા રાજ્યની વિભૂતિ, તપ અને શરીર-એ આઠનો આશ્રય કરીને અભિમાન કરવું તેને મદરહિત આચાર્યોએ જિનોએ મદ કહ્યો છે. ૧૭૬૭.
( શ્રી સમતભદ્રસ્વામી, રત્નકરંડ શ્રાવકાચાર, શ્લોક-૨૫) * જે સાધુ પોતાના સ્વરૂપમાં તત્પર થઇ પોતે કરેલાં દુષ્કતોની નિંદા કરે છે, ગુણવાન પુરુષોનો પ્રત્યક્ષ કે પરોક્ષ ઘણો આદર કરે છે તથા પોતાના મન-ઈન્દ્રિયોને જીતે છે – વશ કરે છે તેને ઘણી નિર્જરા થાય છે. ૧૭૬૮.
(સ્વામીકાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૧૧૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com