________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૬)
(પરમાગમ – ચિંતામણિ * સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્ગલો આત્માને કાંઈ કહેતા નથી કે “તું અમને જાણ, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી બને તદ્દન સ્વતંત્ર પણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પણ પ્રત્યે ઉદાસીન (–સંબંધ વિનાનો, તટસ્થ) છે, તો પર અજ્ઞાની જીવ સ્પર્ધાદિકને સારા-નરસાં માનીને રાગીણી થાય છે તે તેનું અજ્ઞાન છે. ૧૭૧૨.
(શ્રી સમયસાર, ગાથા-૩૭૩-૩૮ર નો ઉપોદઘાત ) * જો મનુષ્ય અન્નકો ખાતે હૈં ઉનકે સ્થાવર જીવોંકી હિંસાએ પાપ હોતા હૈ, કિન્તુ જો માંસકો ખાતે હૈં ઉનકે ત્રસજીવોંકી હિંસાને પાપ હોતા હૈ. ઈસ પ્રકારસે યદ્યપિ પાપકે ભાગી ને દોનોં હી પ્રાણી હોતે હૈ, ફિર ભી બુદ્ધિમાન મનુષ્યકો ઉનકે પાપમું પરમાણુ ઔર મેરૂ પર્વતકે સમાન અંતર સમજના ચાહિયે. ૧૭૧૩.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ ગાથા-પ૩૦) * બુદ્ધિમાન પુરુષ સંતોષરૂપી સારરૂપ સચ્ચે રત્નકો હૃદયમેં ધારણ કરકે નિત્ય મોક્ષકે સચ્ચે માર્ગ પર ચલતે હુએ સુખી રહતે હૈ. ૧૭૧૪.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૨૪૧) * સંસારી સર્વ જીવોને કર્મનો ઉદય છે, પરંતુ તે ઉદય બંધનું કારણ નથી. જો કર્મનિમિત્તક ઇષ્ટ-અનિષ્ટ ભાવોમાં જીવ રાગી - દ્વષી – મોહી થઈ પરિણમે તો બંધ થાય છે. આથી એ વાત સિદ્ધ થઈ કે જ્ઞાન, ઉદય – પ્રાણ પૌગલિક કર્મો કે કર્મના ઉદયથી ઉત્પન્ન દેહાદિની ક્રિયાઓ બંધનું કારણ નથી, બંધના કારણ કેવળ રાગ-દ્વેષમોહ ભાવો છે. માટે તે ભાવો સર્વ પ્રકારે ત્યાગવા યોગ્ય છે. ૧૭૧૫.
(શ્રી પ્રવચનસાર, ગાથા-૪૩નો ભાવાર્થ ) * હે જીવ! તૂને ઇસ લોકકે ઉદરમેં વર્તતે જો પુદગલ સ્કંધ, ઉન સબકો ગ્રસે અર્થાત્ ભક્ષણ કિયે ઔર ઉનહીકો પુનરુકત અર્થાત્ બાર – બાર ભોગતા હુઆ ભી તૃપ્તિકો પ્રાપ્ત ન હુઆ. ૧૭૧૬.
(શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૨૨) * સમ્પપૂર્ણ નોક” ને કર્મરૂપ અનાત્મીય પરપદાર્થોમાં પણ “આ હું આત્મા છું' તે પ્રકારની જે બુદ્ધિ થાય છે તે સર્વ દષ્ટિમોહની જ ચેષ્ટા છે – કરામત છે. ૧૭૧૭.
(શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૧૦૪૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com