________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૪)
(પરમાગમ – ચિંતામણિ * જો પુરુષ અલ્પશક્તિવાલા હૈ ઔર સત્યપુરુષોકી મંડલીમેં રહે વિના હી જગતકે તત્ત્વરૂપકી અવસ્થાકો જાનના ચાહતા હૈ વહુ આકાશકો હાથોસે માપતા હૈ. ૧૬૪૬.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૧૫, શ્લોક-૧૬) * ભગવાન તીર્થંકરદેવ વડે ચિંતવન કરવામાં આવેલી અધ્રુવ આદિ બાર ભાવના વૈરાગ્યની માતા છે, સમસ્ત જીવનું હિત કરવાવાળી છે, દુઃખી જીવોને શરણભૂત છે, આનંદ ઉત્પન્ન કરવાવાળી છે, પરમાર્થ માર્ગને બતાવવાવાળી છે. તત્ત્વનો નિશ્ચય કરાવનારી છે, સમ્યકત્વ ઉત્પન્ન કરનારી છે, અશુભ ધ્યાનનો નાશ કરનારી છે, આત્મકલ્યાણના અર્થી જીવે હંમેશા આમ ચિંતવન કરવા યોગ્ય છે. ૧૬૪૭.
(શ્રી શિવકોટી આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૧૭૧૫ ) * જેના રાગે જીવ અનાદિળથી સંસારી બની અનંત દુ:ખને અનુભવી રહ્યો છે તથા જેના આત્યંતિક ક્ષયથી અનંત સંસારદુઃખોથી મુક્ત થવાય છે એવો કોઈ મુખ્ય પદાર્થ હોય તો માત્ર શરીર જ છે, તો હવે એ શરીનને એક વખત એવું છોડવું જોઈએ કે જેથી ફરીને ઉત્પન્ન જ થાય નહિ. બાકી બીજી નાની નાની નહિ જેવી ક્ષુદ્ર વાતો તરફ એકાંત ધ્યાન આપવાથી શું સિદ્ધિ છે? ૧૬૪૮.
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨૮)
* * *
* હે આત્મન ! તુ નિગોદકે વાસમેં એક અતર્મુહૂર્તમેં છાસઠ હજાર તનસૌ છત્તીસ બાર મરણકો પ્રાપ્ત હુઆ. ૧૬૪૯.
(શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૨૮) * સ્વતંત્ર આચરણ રખનેવાલા ઔર કામકે વશ ન હોનેવાલે હૈર્યવાન માનવ વૈરાગ્યભાવનારૂપી મંત્રોચ્ચે ઉસ કામકે મહાબલકો દૂર કરકે મોક્ષકે આનંદકો પા ચુકે હૈં. ૧૬૫૦.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૦૬ ) જ્ઞાન મનુષ્યકા તીસરા નેત્ર હૈ જો સમસ્ત તત્ત્વો ઔર પદાર્થોકો દેખને સમર્થ હૈ. ઉસે કિસી અન્ય પ્રકાશકી અપેક્ષા નહીં હૈ વહ બિના ઔર કિસી પ્રકારકી રુકાવટકે તીનોં લોકમેં સર્વત્ર ગતિશીલ હૈ. ૧૬૫૧.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૧૯૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com