________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૧૧ * જિનકી ભૌહકે કટાક્ષોંકે પ્રારંભમાત્રસે બ્રહ્મલોક પર્યટકા યહ જગત ભયભીત હો જાત હૈ, તથા જિનકે ચરણકે ગુરુભારકે કારણ પૃથ્વીને દબનેમાત્રસે પર્વત તત્કાલ ખંડ ખંડ હો જાતે હૈ, ઐસે ઐસે સુભટોંકો ભી, જિનકી કિ અબ કહાની માત્ર હી સુનનેમેં આતી હૈ, ઇસ કાલને ખા લિયા હૈ. ફિર યહ હીનબુદ્ધિ જીવ અપને જીનેકી બડી ભારી આશા રખતા હૈ, યહ કૈસી બડી ભૂલ હૈ! ૧૧૧૯.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, અશરણ ભાવના, સર્ગ-૨, શ્લોક-૧૫) * જીવ અનાદિનો અવિદ્યામાં ખેતી રહ્યો છે, મોહની અત્યંત નિબિડ ગાંઠ પડી છે માટે સ્વપદની ભૂલ થઇ છે, ભેદજ્ઞાન અમૃતરસ પીએ ત્યારે અનંતગુણધામ-અભિરામની અનંતશક્તિનો અનંત મહિમા પ્રગટ કરે, એ આ બધાય કથનનું મૂળ છે. ૧૧૨).
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું –૯૨)
*
*
*
* મંદકષાયરૂપ પરિણમેલો જીવ પુણ્યને બાંધે છે, માટે પુણ્યબંધનું કારણ મંદકષાય છે, પણ વાંછા પુણ્યબંધનું કારણ નથી. પુણ્યબંધ મદકષાયથી થાય છે અને તેની વાંછા છે તે તો તીવ્રકષાય છે માટે વાંછા કરવી નહિ. નિર્વાછક પુરુષને પુણ્યબંધ થાય છે. લૌકિકમાં પણ કહે છે કે જે ચાહના કરે તેને કાંઈ મળતું નથી અને ચાહ વિનાનાને ઘણું મળે છે, માટે વાંછાનો તો નિષેધ જ છે. ૧૧ર૧.
(સ્વામી કાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૪૧૨)
*
*
*
* નિજ શુદ્ધાત્માને દર્શનમેં જો અનંત અદ્ભુત સુખ મુનિ-અવસ્થા મેં જિનેશ્વરદોંકે હોતા હૈ, વહુ સુખ વીતરાગભાવકો પરિણત હુઆ મુનિરાજ નિજ શુદ્ધાતમ સ્વભાવકો તથા રાગાદિ રહિત શાંત ભાવકો જાનતા હુઆ પાતા હૈ. ૧૧૨૨.
( શ્રી યોગેન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. ૧, ગાથા-૧૧૮) * દાનયોગ્ય સંપત્તિ હોવા છતાં અને પાત્ર પણ પોતાના ઘર સમીપે આવવા છતાં જે મનુષ્યની બુદ્ધિ દાન માટે ઉત્સાહિત થતી નથી તે દુર્બુદ્ધિ ખાણમાંથી પ્રાપ્ત થયેલ અતિશય મૂલ્યવાન રત્ન છોડી દઇને પૃથ્વીનું તળીયું વ્યર્થ ખોદે છે. ૧૧૨૩.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, દાન – અધિકાર, શ્લોક – ૩૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com