________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૩૯
પરમાગમ – ચિંતામણિ)
* હે સરસ્વતી! જે તારું તેજ ન દિવસની અપેક્ષા રાખે છે કે ન રાત્રિની ય અપેક્ષા રાખે છે, ન અત્યંતરની અપેક્ષા રાખે છે અને ન બાહ્યની પણ અપેક્ષા રાખે છે; તથા ન સંતાપ કરે છે અને ન જડતા પણ કરે છે, તે સમસ્ત પદાર્થોને પ્રકાશિત કરનાર તારા એવા તેજની હું સ્તુતિ કરું છું. ૧૨૬O.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, શ્રુતદેવતા સ્તુતિ, શ્લોક-૨) * પૂર્વ પરિણામયુક્ત દ્રવ્ય છે તે તો કારણભાવથી વર્તે છે તથા તે જ દ્રવ્ય ઉત્તરપરિણામથી યુક્ત થાય ત્યારે કાર્ય થાય છે એમ તમે નિયમથી જાણો. ૧ર૬૧.
(શ્રી સ્વામી કાર્તિક, બાર અનુપ્રેક્ષા ગાથા-૨૩૦) * ઈસ સંસારચક્રમેં ઘૂમતે હુએ ઇસ જીવને એકેન્દ્રિયસે લેકર પંચેન્દ્રિય તક ઐસા ભી શરીર નહીં હિ જો ઇસને ધારણ નહીં કિયા. ઇસ સંસારમેં ઐસા કોઈ સુખ નહીં જો ઇસ જીવને નહીં ભોગા. ઐસી કોઈ ગતિ નહીં જો ઇસ ગતિમાન જીવને ધારણ નહીં કી. ઐસા કોઈ રાજવૈભવ નહીં જો ઈસ જીવકો પરિચિત નહીં, ઈસ જીવને ભોગા નહીં. ઐસા કોઈ ચેતન-અચેતન પદાર્થ યાદ ક્ષેત્ર નહીં જો ઇસ જીવકો પરિચિત-અનુભૂત નહીં હૈ. ૧૨૬૨.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૨૪૮) * આચાર્ય કહતે હૈં – કિ દેખો.. , જિસકો નિયમસે મોક્ષ હોના હૈ. ઔર જો ચાર જ્ઞાન-મતિ, શ્રુત, અવધિ ઔર મન:પર્યય ઈનસે યુક્ત હૈ ઐસા તીર્થકર ભી તપશ્ચરણ કરતા હૈ, ઈસ પ્રકાર નિશ્ચયસે જાનકર જ્ઞાનયુક્ત હોને પર ભી તપ કરના યોગ્ય હૈ. ૧ર૬૩.
(શ્રી કુંદકુંદાચાર્ય, મોક્ષપાહુડ, ગાથા-૬૦) * જે સમયે તપસ્વી અંતરાત્માને મોહવશાત્ રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય તે જ સમયે તે તપસ્વીએ શુદ્ધાત્મસ્વરૂપની ભાવના કરવી. એમ કરવાથી રાગ-દ્વેષાદિ ક્ષણવારમાં શાન્ત થઇ જાય છે. ૧૨૬૪.
(શ્રી પૂજ્યદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૩૯) * આત્મહિત-વાંછક પંડિતકા કર્તવ્ય હૈ કિ વિપત્તિયોકે પડને પર ભી જિસ તરહુ મનમેં અત્યધિક વિકાર ઉત્પન્ન ન હો ઉસ તરહ હી આચરણ કરના ચાહિયે. ૧૨૬૫.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૬૫ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com