________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨પર)
(પરમાગમ – ચિંતામણિ * મોહથી આ સંસારભ્રમણ છે, ત્યાંથી જરાક પણ તે સ્વરૂપમાં આવે તો રૈલોકયનું રાજ્ય પામે અને તે દુર્લભ પણ નથી. જેમ માણસ પશુનો સ્વાંગ ધારે તેથી કાંઈ તે પશુ થાય નહિ પણ માણસ જ છે. તેમ આત્મા ચોરાશીના સ્વાંગ કરે તો પણ તે ચિદાનંદ જ છે. ચિદાનંદપણું દુર્લભ નથી. ૧૩૩).
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું- ૨૨ ) * જો કોઈ લોભ ઔર કીર્તિકે કારણ પરમાત્માને ધ્યાનકો છોડ દેતે હૈં, વે હી મુનિ લોહેકે કલેકે લિયે અર્થાત્ કલેકે સમાન અસાર ઇન્દ્રિય સુખકે નિમિત્ત મુનિપદ યોગ્ય શરીરરૂપી દેવસ્થાનકો તથા આતાપસે ભસ્મ કર દેતે હૈં. ૧૩૩૧.
( શ્રી યોગીન્દ્રદેવ, પમાત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા-૯૨) * જેમ અનેક વીંછી એક સાથે ડંખીને પ્રાણીઓને પીડે છે તેમ વિકલ્પો આત્માને પીડે છે. તેથી તે વિકલ્પો વિદ્યમાન છે ત્યાં સુધી સુખ કેવી રીતે થાય? અર્થાત્ જ્યાં વિકલ્પો છે ત્યાં સુખ નથી. ૧૩૩ર.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન, તરંગિણી, અધ્યાય-૧૬, શ્લોક-૧૦) * બાહ્ય દુ:ખ બુદ્ધિમાન પંડિતકો મનમેં કષ્ટ નહીં પૈદા કરતા હૈ કિંતુ અન્ય મૂર્ખકો હી સતાતા હૈ. પવનને વેગસે ઈ ઉડ જાતી હૈ કિંતુ સુમેર પર્વતના શિખર કભી નહીં ઉડતા હૈ. ૧૩૩૩.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૩૮૬ ) * ખરેખર એક જીવ હિંસા ન કરવા છતાં પણ હિંસાના ફળને ભોગવવાને પાત્ર બને છે અને બીજો હિંસા કરીને પણ હિંસાનું ફળ ભોગવવાને પાત્ર થતો નથી. ૧૩૩૪.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પુરૂષાર્થ સિદ્ધિ-ઉપાય, શ્લોક-૫૧) * યહ સમ્યગ્દર્શન મહારત્ન સમસ્ત લોકકા આભૂષણ હૈ. ઔર મોક્ષ હોને પર્યત આત્માકો કલ્યાણ દેનેવાલોમેં ચતુર હૈ, ૧૩૩પ.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૬, શ્લોક-પ૩) * નિર્જન સ્મશાન તે જ્ઞાની મહારાજાનું રાજ્ય છે, એકાંતમાં આત્મભાવના તે તેની પટરાણી છે, મોટા પર્વતો એ તેના મહેલ છે, સમ્યજ્ઞાન એના શ્રેષ્ઠ મંત્રી છે, અને સત્યચારિત્ર તેના રાજકુમાર છે. ૧૩૩૬.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-૭૫).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com