________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૫૫
પરમાગમ – ચિંતામણિ),
* જો કોઇ મોક્ષકે સુખ દેનેમેં ચતુર ઐસે રત્નત્રયકો છોડ કરકે ભયાનક ઔર અચિંત્ય વેદનાકો પૈદા કરનેવાલે ભોગકો એકાંતમેં છિપકે સેવન કરતા હૈ, મેં ઐસા માનતા હૂં કિ વહુ જન્મ, જરા, મરણકો ક્ષય કરનેવાલે અમૃતકો છોડકર શીધ્ર હી પ્રાણોકે ઘાત કરનેવાલે હલાહુલ વિપકો પીતા હૈ. ૧૩૪૮.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૧૦૧)
* *
*
* જો યહ જવાન સ્ત્રી અપની સુંદરતારૂપી જલસે ભરી હુઈ નદી કે સમાન માલુમ હોતી હૈ યહી વહુ સ્ત્રી હજારો દુઃખરૂપી તરગોસે ભરી હુઈ ભયાનક નર્કકી વૈતરણી નદીકે સમાન હૈ. ૧૩૪૯.
( શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૨૦) * જ્યારે સમ્યજ્ઞાન પ્રગટ થયું ત્યારે જીવ વિચારે છે કે શરીરરૂપ મહેલ જુદો છે, કર્મરૂપ પલંગ જુદો છે, માયારૂપી પથારી જુદી છે, કલ્પના રૂપ ચાદર જુદી છે, આ નિંદ્રાવસ્થા મારી - નથી પૂર્વકાળમાં નિદ્રામાં પડેલી મારી બીજી જ પર્યાય હતી. હવે વર્તમાનની એક પળ પણ નિદ્રામાં નહિ વિતાવું. ઉદયનો નિ:શ્વાસ અને વિષયનું સ્વપ્ન-એ બને નિદ્રાના સંયોગથી દેખાતા હતા. હવે આત્મરૂપ દર્પણમાં મારા સમસ્ત ગુણો દેખાવા લાગ્યા. આ રીતે આત્મા અચેતન ભાવોનો ત્યાગી થઇને જ્ઞાનદષ્ટિથી જોઇને પોતાનું સ્વરૂપ સંભાળે છે. ૧૩૫૦.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, નિર્જરા દ્વાર, પદ-૧૫)
* * *
* સમ્યગ્દષ્ટિ જીવ સ્વર્ગમાં દેવેન્દ્ર, લોકાંતિકદેવ વગેરેની વિભૂતિ પામીને વિમાન, પરિવાર વગેરે સંપદાઓને જીર્ણ તૃણ સમાન ગણતો થકો પાંચ મહાવિદેહોમાં જઇને જુએ છે. શું જુએ છે? “તે આ સમવસરણ છે, તે આ વીતરાગ સર્વજ્ઞ ભગવાન છે, તે આ ભેદાભેદ રત્નત્રયના આરાધક ગણધરદેવાદિ છે;” “જે પહેલાં સાંભળ્યા હતા તેમને આજ પ્રત્યક્ષ જોયા' - એમ સમજીને ધર્મમાં બુદ્ધિ વિશેષ દઢ કરીને ચોથા ગુણસ્થાનને યોગ્ય આત્મભાવનાને ન છોડતાં, ભોગ ભોગવવા છતાં પણ ધર્મધ્યાનમાં કાળ નિર્ગમન કરીને સ્વર્ગમાંથી આવીને તીર્થંકરાદિ પદને પામે છે. ૧૩૫૧.
( શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ, ગાથા-૩૮ની ટીકામાંથી )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com