________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(ર૬૧ * સોનું –ચાંદી જે પહાડોની માટી છે તેને પોતાની સંપત્તિ કહે છે, શુભ ક્રિયાને અમૃત માને છે અને જ્ઞાનને ઝેર જાણે છે. પોતાના આત્મરૂપનું ગ્રહણ કરતો નથી, શરીર આદિને આત્મા માને છે, શાતા – વેદનીય જનિત લૌકિક – સુખમાં આનંદ માને છે અને અશાતાના ઉદયને આફત કહે છે. ક્રોધની તરવાર પકડી રાખી છે, માનનો શરાબ પીને બેઠો છે. મનમાં માયાની વક્રતા છે અને લોભના ચક્કરમાં પડેલો છે. આ રીતે અચેતનની સંગતિથી ચિતૂપ આત્મા સત્યથી પરાંડમુખ થઇને જૂઠમાં જ ગુંચવાઇ ગયો છે. ૧૩૭૫.
(શ્રી બનારસીદાસજી, નાટક- સમયસાર, મોક્ષ દ્વાર, પદ-૨૮) * જ્યાં કષાય, વિષય અને આહારનો ત્યાગ કરવામાં આવે છે તેને ઉપવાસ જાણવો, બાકીનાને લાંધણ કહે છે. ૧૩૭૬.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ) * ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ દેખવામાં આવે છે, જાણવામાં આવે છે અને અનુભવ કરવામાં આવે છે તે બધું આત્માથી બાહ્ય, નાશવાન તથા ચેતના રહિત છે. ૧૩૭૭.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, અજીવ અધિકાર, ગાથા-૪૪)
* * * * જહાં આત્માકા ઉપયોગ શ્રુતજ્ઞાનમેં રમણ કરે, જિનેન્દ્રકથિત શબ્દકો કહે વ પઢે વ મનન કરે, જબ મુનિ શાસ્ત્ર પદોકે અનુસાર અપને ચારિત્રકે સ્વભાવકો બનાવે તબ હી શાનદાન કર રહે હૈં. અર્થાત્ આપકો આપસે શાસ્ત્રજ્ઞાન દેના વા સ્વસંવેદનશાનકા અપનેમેં પ્રકાશ કરના યા વીતરાગ ચારિત્રમયી સ્વભાવકી તરફ ઝુકના યહી સચ્ચા જ્ઞાનદાન હૈ. ૧૩૭૮.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧, પાનું- ૭૬ ) * મનુષ્ય અન્યને અનુરોધસે ( પ્રાર્થનાસે) અચકે લિયે અતિ નીંદનીય અસત્ય કહુકર નરકપુરીકો ચલા જાતા હૈ જૈસે વસુ રાજા અનિંધ આચરણવાલા ઔર ગુણી થા, પરંતુ અપને સહાધ્યાયી ગુરુપુત્ર (પર્વત ) કે લિયે જૂઠી સાક્ષી દેનેસે નરકકો ગયા. યહ જગપ્રસિદ્ધ વાર્તા હૈ (ઈસકી કથા પુરાણોમેં પ્રસિદ્ધ હૈ ) ઇસ કારણ પરકે લિયે ભી જૂઠ બોલના નરકકો લે જાતા હૈ. ૧૩૭૯.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૯, શ્લોક-૪૧)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com