________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(ર૬૯ * હે ભવ્ય જીવો! ઈસ જગતમેં જો કુછ અધોલોકમેં ભવનવાસી દવકી, મધ્યલોકમેં મનુષ્યોંકી ઔર ઉર્ધ્વલોકમે દેવોંકી સામર્થ્ય વિસ્મય ઉત્પન્ન કરનેકા કારણ હૈ સો સબ હી સામર્થ્ય નિશ્ચય કરકે ઈસ એક આત્માહી મેં હૈ. ઈસ કારણ હમ ઉપદેશ કરતે હૈં કિ નિશ્ચલચિત્ત હોકર, તુમ એક આત્માહી કો નિરંતર ભજો. ૧૪૧૪.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૧, શ્લોક-૧૮) * કારણ કે આ લોકમાં એક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળોય સંબંધ જ નિષેધવામાં આવ્યો છે, તેથી જ્યાં વસ્તુભેદ છે. અર્થાત્ ભિન્ન વસ્તુઓ છે ત્યાં કર્તાકર્મઘટના હોતી નથી – એમ મુનિજનો અને લૌકિકજનો તત્ત્વને (વસ્તુના યથાર્થ સ્વરૂપને) અકર્તા દેખો (-કોઈ કોઈનું કર્તા નથી, પરદ્રવ્ય પરનું અકર્તા જ છે – એમ શ્રદ્ધામાં લાવો.) ૧૪૧૫.
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૨૦૧) * પ્રાણિયોંકે જિસ દોષકો તીવ્ર મિથ્યાત્વરૂપ શત્રુ કરતા હૈ ઉસે યહાં ન સિંહ કરતા હૈ, ન સર્ષ કરતા હૈ, ન હાથી કરતા હૈ, ન રાજા કરતા હૈ ઔર ન અતિશય ક્રોધકો પ્રાપ્ત હુઆ બલવાન શત્રુ ભી કરતા હૈ. (તાત્પર્ય યહ કિ પ્રાણિયોંકા સબસે અધિક અહિત કરનેવાલા એક યહ મિથ્યાત્વ હી હૈ.) ૧૪૧૬.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહુ, શ્લોક-૧૪૧)
* * *
* અભેદવિવક્ષાથી તો વસ્તુનો સ્વભાવ છે તે જ ધર્મ છે અર્થાત્ જીવનો ચૈતન્યસ્વભાવ છે તે જ તેનો ધર્મ છે; ભેદવિવક્ષાથી ઉત્તમક્ષમાદિ દશલક્ષણ તથા રત્નત્રયાદિક છે તે ધર્મ છે. નિશ્ચયથી પોતાના ચૈતન્યની રક્ષા કરવી અર્થાત્ વિભાવપરિણતિરૂપ ન પરિણમવું તે ધર્મ છે તથા વ્યવહારથી પરજીવોને વિભાવરૂપ દુઃખ-કલેશરૂપ ન કરવા અર્થાત્ તેના જ ભેદરૂપ અન્ય જીવોને પ્રાણાંત ન કરવા તે પણ ધર્મ છે. ૧૪૧૭.
(સ્વામી કાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૪૭૬) * જિસકે કેવલ દેહમે રહનેસે ઇન્દ્રિયગાંવ રહતા હૈ. ઔર જિસકે પરભવમેં ચલે જાને પર ઉજ્જડ નિશ્ચયસે હો જાતા હૈ વહુ પરમાત્મા. ૧૪૧૮.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ-૧, ગાથા-૧૪)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com