________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
( ૩૦૩
પરમાગમ ચિંતામણિ )
* બરાબર નિહાળો! આ શરીરમંદિરમાં આ ચેતનદીપક શાશ્વતો છે. મંદિ રતો છૂટે છે પણ શાશ્વત રત્નદીપક જેવો ને તેવો રહે છે. વ્યવહારમાં તમે અનેક સ્વાંગ નટની જેમ ધરો છો, પણ નટ તો જેવો ને તેવો રહે છે. ૧૫૯૧
1
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ પાનું-૪૧) * આસન લગાવીને ધ્યાન કરે છે, ઇન્દ્રિયોનું દમન કરે છે, શરીર સાથે પોતાના આત્માનો કાંઈ સંબંધ ગણતો નથી, ધન-સંપત્તિનો ત્યાગ કરે છે, શરીરને રાખથી ચોળે છે, પ્રાણાયમ આદિ યોગ સાધન કરે છે, સંસાર અને ભોગોથી વિરક્ત રહે છે, મૌન ધારણ કરે છે, કષાયોને મંદ કરે છે, વધ-બંધન સહન કરીને દુ:ખી થતો નથી, તે મૂર્ખ આવી ક્રિયાઓ કરે છે પરંતુ આત્મસત્તા અને અનાત્મસત્તાનો ભેદ જાણતો નથી. ૧૫૯૨.
1
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, નિર્જરાદ્વાર, પદ-૧૦)
* લોકમેં જો દુર્બુદ્ધિ મનુષ્ય, મરણકો, પ્રાસ હુએ મનુષ્ય કે લિયે શોક કરતા હૈ વહુ અપને પરિશ્રમકા વિચાર ન કરકે માનોં આકાશકો મુઠ્ઠિયોંસે આત કરતા હૈ અથવા (તેલકે નિમિત્ત ) બાલુકે સમૂહકો પીલતા હૈ. ૧૫૯૩.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૭૩૦)
* હૈ ભવ્ય જીવ! યદિ તૂ આત્માકા હિત કરના ચાહતા હૈ તો નિમ્ન કામ કરઃ ઈસ ભયાનક સંસા૨કે દુઃખોસે ભય કર, જિનશાસનમેં પ્રેમ કર ઔર પૂર્વે કિયે હુએ પાપકા શોક કર. ૧૫૯૪.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૨૬૮)
* નિઃશંક વંદના કરો, નિંદા કરો, પ્રતિક્રમણાદિ કરો, લેકિન જિસકે જબ તક અશુદ્ધ પરિણામ હૈ, ઉસકે નિયમસે સંયમ નહીં હો સકતા, કર્યોકિ ઉસકે મનકી શુદ્ધતા નહીં હૈ. જિસકા મન શુદ્ધ નહીં, ઉસકે સંયમ કહાંસે હો કસતા હૈ? ૧૫૯૫.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨ ગાથા-૬૬)
* આર્ય પુરુષોંને તરાજૂમેં એક તરફ તો સમસ્ત પાપોંકો ૨ખ્ખા ઔર એક તરફ અસત્યસે ઉત્પન્ન હુએ પાપકો રખકર તૌલા તો દોનોં સમાન હુએ. ભાવાર્થઅસત્ય અકેલા હી સમસ્ત પાપોંકે બરાબર હૈ. ૧૫૯૬
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૯, શ્લોક-૩૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com