________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પરમાગમ ચિંતામણિ )
(૨૮૭
* જેના ચિંત્તમાં જ્ઞાનનું વિસ્ફૂરણ થયું નથી, અને જે કર્મના હેતુને જ (પુણ્ય પાપને જ) કરે છે, તે મુનિ સકલ શાસ્ત્રોને જાણતો હોય તોપણ સુખને નથી પામતો. ૧૫૧૦.
1
(મુનિવર રામસિંહ, પાહુડ દોહા, ગાથા-૨૪)
* જો કોઈ શુદ્ધ ભાવ કરકે પાત્રોંકો શુદ્ધ આહારદાન અર્થાત્ આત્મ જ્ઞાન દેતા હૈ સો સ્વાભાવિક આત્મજ્ઞાનકા આહાર પાત્રકો દેકર ઉસકા સાંસારિક દુઃખ નાશ કર દેતા હૈ. ૧૫૧૧.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૨૮૬) * જો પાપ હૈ ઉસકો જો પાપ જાનતા હૈ, યહ તો સબ કોઇ જાનતા હૈ. પરંતુ જો પુણ્યકો ભી પાપ કહતા હૈ, ઐસા પંડિત કોઈ વિરલા હી હોતા હૈ. ૧૫૧૨.
(શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા-૭૧)
***
-
* મધુકા એક એક કણ ચૂંકિ અસંખ્યાત જીવોંકે ઘાતસે ઉત્પન્ન હોતા હૈ ઈસલિયે વિદ્વાન મનુષ્ય ઉસે કૈસે ખાતા હૈ? અર્થાત્ ઉસે વિવેકી મનુષ્ય કભી નહીં ખાતા હૈ. સાત ગાવાંકે ભસ્મ હોનેપ૨ મનુષ્યોંકે જો સર્વથા પાપ હોતા હૈ વહી પાપ મધુકે એક કણકે ખાને ૫૨ હોતા હૈ – ઐસા આગમમેં કહા ગયા હૈ. ૧૫૧૩.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૫૫૦-૫૫૧)
* મૂઢ પ્રાણી! ઈસ સંસારમેં તેરે સન્મુખ જો કુછ સુખ વા દુ:ખ હૈ. ઉન દાનોંકો જ્ઞાનરૂપી તુલાનેં (તરાજૂમેં ) ચઢાકર તોલૈગા, તો સુખસે દુ:ખ હી અનંતગુણા દીખ પડેગા. કોંકિ યહ પ્રત્યક્ષ અનુભવ-ગોચર હૈ. ૧૫૧૪.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨, બ્લોક-૧૨ )
* આત્માને જાણવા માટે અર્થાત્ ઈશ્વરની ખોજ કરવા માટે કોઈ તો ત્યાગી બની ગયા છે, કોઇ બીજા ક્ષેત્રમાં યાત્રા આદિ જાય છે, કોઇ પ્રતિમા બનાવીને નમસ્કાર, પૂજન કરે છે. કોઇ ડોળીમાં બેસીને પર્વત પર ચડે છે, કોઇ કહે છે કે ઈશ્વર આકાશમાં છે અને કોઇ કહે છે કે પાતાળમાં છે. પરંતુ આપણા પ્રભુ દૂર દેશમાં નથી આપણામાં જ છે, તે આપણને સારી રીતે અનુભવમાં આવે છે. ૧૫૧૫.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, બંધ દ્વાર, પદ– ૪૮)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com