________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૬)
(પરમાગમ – ચિંતામણિ * યદિ વાસ્તવમેં દુઃખ અચ્છા નહીં લગતા હૈ તથા યદિ સુખ પ્યારા લગતા હૈ તો સંસારકો જીતનેવાલે જિનેન્દ્રોકે સચ્ચે ધર્મકો પાલો. ૧૫૫૩.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૭૦) * જ્યારે લોકવ્યવહારમાં જેને સુખ કહેવામાં આવે છે. વાસ્તવમાં તે સુખાભાસરૂપ સુખ દુઃખ જ છે તો પછી જે લોકમાં રૂઢિવશ પણ દુઃખ કહેવામાં આવે છે તેના વિષયમાં નિર્ણય થવામાં શું કહેવું જોઇએ? ૧૫૫૪.
(શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૨૫૩) * જે મોક્ષના અભિલાષી અને સંવરના અર્થી છે તેણે સમસ્ત અચેતન પદાર્થસમૂહ ત્યાગવાયોગ્ય છે અને પોતામાં સ્થિત ચેતન સદા સેવવા યોગ્ય છે. ૧૫૫૫.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, સંવર અધિકાર, ગાથા-૬૧)
* * * * જે આગળ દેખતો થકો માર્ગમાં (ધ્યેય તરફ ) ચાલ્યો જાય છે, તેના પગમાં કદાચિત્ કાંટો લાગી જાય તો લાગો, તેમાં તેનો દોષ નથી. (પૂર્વકૃત કોઈ અશુભ ઉદય આવી પડે તેમાં વર્તમાનમાં આરાધનાનો દોષ નથી. ૧૫૫૬.
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૪૭) * તે મૂર્ખ ગ્રંથરચના કરે છે, ધર્મની ચર્ચા કરે છે. શુભ-અશુભ ક્રિયાને જાણે છે, યોગ્ય વ્યવહાર રાખે છે, સંતોષને સંભાળે છે, અહંત ભગવાનની ભક્તિ કરે છે, સારો ઉપદેશ આપે છે, આપ્યા વિના લેતો નથી, બાહ્ય પરિગ્રહ છોડીને નગ્ન ફરે છે, અજ્ઞાનરસમાં ઉન્મત્ત થઇને બાળતપ કરે છે, તે મૂર્ખ આવી ક્રિયાઓ કરે છે પરંતુ આત્મસત્તા અને અનાત્મસત્તાનો ભેદ જાણતો નથી. ૧૫૫૭.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, નિર્જરા દ્વાર, પદ-૯) * યદિ કુલાચલ પર્વતોંકે સહિત સાતદ્વીપકી પૃથ્વી ભી દાન કર દી જાય તો ભી એક પ્રાણીકો મારનેકા પાપ દૂર નહિ હો સકતા હૈ. ભાવાર્થ-સમસ્ત દાનમેં અભયદાન પ્રધાન હૈ. કયોંકિ એક પ્રાણી કે ઘાત? હુઆ પાપ સાત દીપ ઔર ફુલાચલો સહિત પૃથ્વી દાન કરનેસે ભી દૂર નહિ હોતા. ૧૫૫૮.
( શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૮, શ્લોક-૩૪ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com