________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(ર૬૩ * જૈસે અનંત આકાશમેં એક નક્ષત્ર ઉસી તરહ તીન લોક જિસકે કેવલજ્ઞાનમેં પ્રતિબિંબિત હુએ દર્પણમેં મૂખકી તરહ ભાસતા હૈ, વહ પરમાત્મા અનાદિ હૈ. ૧૩૮૬.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૧ ગાથા-૩૮) * પરમ શુદ્ધ જિસકા સ્વરૂપ હૈ ઐસા આત્મા સો હી પરમ – આત્માકા અપના શુદ્ધ સ્વરૂપ હૈ ઐસા સમજકર ધર્મધ્યાનક ઉદ્યોગ જહાં કિયા જાતા હૈ ઉસે આરંભત્યાગપ્રતિમા જાના ચાહિયે. ૧૩૮૭.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૩૨૯ )
* * * * વિવેકીપુરુષ પોતાની બુદ્ધિ અનુસાર જેમાં પોતાનું હિત સમજે તે થોડો વા ઘણો ઉપદેશ ગ્રહણ કરે પરંતુ “મને આ કાર્યકારી છે, આ કાર્યકારી નથી” એટલું જ્ઞાન તો અવશ્ય જોઇએ. હવે કાર્ય તો એટલું છે કે યથાર્થ શ્રદ્ધાન-જ્ઞાન વડે રાગાદિક ઘટાડવા, એ કાર્ય પોતાને જેમ સધાય તે જ ઉપદેશનું પ્રયોજન ગ્રહણ કરે, વિશેષ જ્ઞાન ન હોય તો પણ પ્રયોજનને તો ભૂલે નહિ, એ સાવધાનતા તો અવશ્ય જોઇએ, જેમાં પોતાના હિતની હાનિ થાય તેમ ઉપદેશનો અર્થ સમજવો યોગ્ય નથી. એ પ્રમાણે સ્યાદ્વાદદષ્ટિ સહિત જૈનશાસ્ત્રનો અભ્યાસ કરતાં પોતાનું કલ્યાણ થાય છે. ૧૩૮૮.
(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ, -૮ પાનું – ૩૦૩)
* * *
* જો જ્ઞાનકા સામર્થ્ય હૈ વહ તીવ્ર તપકા ભી સામર્થ્ય નહીં હૈ કયોંકિ ઐસા હૈ કિ અજ્ઞાની અનેક કષ્ટોંકો સહુ કર તીવ્ર તપકો કરતા હુઆ કરોડ ભવમે જિતને કર્મોકા ક્ષય કરતા હૈ વહુ આત્મભાવના સહિત જ્ઞાની મુનિ ઉતને કર્મોકા અંતર્મુહૂર્તમેં ક્ષય કર દેતા હૈ, યહ જ્ઞાનકા સામર્થ્ય હૈ. ૧૩૮૯.
(શ્રી કુંદકુંદાચાર્ય, મોક્ષપાહુડ, ગાથા-પ૩) * ભૂતકાળમાં જે મહાત્મા યોગીથરો મોક્ષ ઐશ્વર્યને પામ્યા વર્તમાનમાં પામે છે અને ભવિષ્યમાં પામશે તે સર્વ પરમ આનંદના ધામરૂપ એક નિજ શુદ્ધ ચિતૂપને સમ્યક પ્રકારે સર્વ પ્રયત્ન આરાધી ઉપલબ્ધ કરીને જ પામ્યા છે, પામે છે અને પામશે. ૧૩૯૦.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન તરંગિણી, અધ્યાય-૨ ગાથા-૧૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com