________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૪૫
પરમાગમ – ચિંતામણિ )
* યહ આત્મા જિસ પ્રકાર કામ ઔર અર્થકે લિયે અવિશ્રાંત પરિશ્રમ કરતા હૈ ઉસ પ્રકાર યદિ અપને સ્વાર્થ અર્થાત્ મોક્ષ વા મોક્ષમાર્ગોમં લાલસારહિત પ્રવૃત્તિ કરે તો કયા યહ કર્મોસે મુક્ત ન હો? અવશ્ય હી હો. ૧૨૯૧.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૧, શ્લોક-૨૭) * હે વત્સ! બહુ પઢવાથી શું છે? તું એવી જ્ઞાનચિનગારી પ્રગટાવતાં શીખ કે જે પ્રજ્વલિત થતાં જ પુણ્ય અને પાપને ક્ષણમાત્રમાં ભસ્મ કરી નાંખે. ૧૨૯૨.
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૮૭) * જે શ્રાવક જ્યાં ત્યાં દોડવાવાળા મનને વશ કર્યું છે તેણે સંતોષરૂપ અમૃતને પ્રાપ્ત કરીને કયા સુખને પ્રાપ્ત કર્યું નથી? અર્થાત્ સંતોષની પ્રાપ્તિ થવાથી તેણે સર્વ પ્રકારના સુખને પ્રાપ્ત કર્યું છે, કારણ કે ખરેખર સંતોષ એ જ સુખ છે અને અસંતોષ એ જ દુઃખ છે. ૧૨૯૩.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, ગાથા-૭૯૫)
* * * * ગુરુ મહારાજ બડે ગંભીર હૈ. ગુરુને અનંતજ્ઞાનકો ભેદ પા લિયા હૈ. ગુરુ મહારાજ પ્રકાશનીય સમ્યગ્દર્શનકા સ્વરૂપ દિખાતે હૈં. ગુરુને અપને શબ્દોમે અમૃત-રસ મિલા દિયા હૈ. અર્થાત્ ગુરુકે આત્મ-પ્રતીતિ કરાનેવાલે વચનૌકો સુનકર શ્રોતાઓને ભીતર આનંદરૂપી અમૃત-રસકા સ્વાદ આ જાતા હૈ. ગુરુકે વચન સર્વ ભયકો દૂર કરનેવાલે હૈ તથા શાંતિમય હૈ. ૧૨૯૪.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧, પાનું-૧૬ ) * સંસારરૂપી ઘટીયંત્રમાં એક પાટલી સમાન એક વિપત્તિ દૂર કરાય તે પહેલાં તો બીજી ઘણી વિપત્તિઓ સામે ઉપસ્થિત થાય છે. ૧૨૯૫.
(શ્રી પૂજ્યપાદ આચાર્ય, ઇષ્ટોપદેશ, ગાથા-૧૨) * શાસ્ત્રજ્ઞાનકા ઉત્તમ લ વૈરાગ્ય હૈ ઐસા બુદ્ધિમાનોને કહા હૈ. ઉસ શાસ્ત્રજ્ઞાનસે જો કોઈ ધનકી ચાહના કરતે હૈં વે તો અમૃત પીકર વિષકી ચાહ કરતે હૈં. ૧૨૯૬.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૩૦૮) * મુક્તિ તો તે જીવની દાસી છે કે જે આત્મતત્ત્વને એકચિત્તે નિઃશંકપણે જાણે છે; અને અન્ય મિથ્યાવાદ સાંભળવામાં આકર્ષક લાગે તોપણ તેનાથી તે ભરમાતો નથી કે મદમાતો ( વિષયાસકત ) થતો નથી. ૧૨૯૭.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-૮)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com