________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪)
(પરમાગમ – ચિંતામણિ * જે વૈર્ય ધારણ કરનાર છે, સંસાર – સમુદ્રને તરનાર છે, સર્વ પ્રકારના ભયોનો નાશ કરનાર છે, મહાયોદ્ધા સમાન ધર્મમાં ઉત્સાહી રહે છે, વિષય - વાસનાઓને બાળી નાખે છે, આત્મહિતનું ચિંતવન કર્યા કરે છે, સુખ-શાંતિની ચાલ ચાલે છે, સદ્ગુણોના પ્રકાશથી ઝગમગે છે. આત્મસ્વરૂપમાં ચિ રાખે છે, બધાં નયોનું રહસ્ય જાણે છે, એવા ક્ષમાશીલ છે કે બધાંના નાના ભાઈ બનીને રહે છે અથવા તેમની સારી – નરસી વાત સહન કરે છે, હૃદયની કુટિલતા છોડીને સરળ ચિત્તવાળા થયા છે, દુ:ખ-સંતાપના માર્ગે ચાલતા નથી, આત્મસ્વરૂપમાં વિશ્રામ કર્યા કરે છે, એવા મહાનુભાવ જ્ઞાની કહેવાય છે. ૧૨૮૬.
(શ્રી બનારસીદાસજી, નાટક-સમયસાર, મોક્ષ દ્વાર, પદ - ૪૬) * જૈસે તારાઓકે સમૂહમેં ચંદ્રમાં અધિક હૈ ઔર મૃગકુલ અર્થાત્ પશુઓને સમૂહમેં મૃગરાજ ( સિંહ) અધિક હૈ જૈસે હી ઋષિ (મુનિ ) ઔર શ્રાવક ઈન દો પ્રકારક ધર્મોએ સમ્યકત્વ હૈ વ અધિક હૈ. ૧૨૮૭.
(શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૧૪૪) * આત્મા જ્ઞાનસ્વરૂપ હૈ, યદિ ઇસકી સેવા કી જાવ તો યહ ઉત્કૃષ્ટ, નિર્મલ જ્ઞાનકો દેતા હૈ. જબ કિ શરીર જ્ઞાનરહિત હૈ, યદિ ઈસકી સેવા કી જાવ તો વહુ ઘોર અજ્ઞાનકો હી દેતા હૈ. ઈસ જગતમેં યહું બાત સર્વ સ્થાનમેં પ્રસિદ્ધ હૈ કિ જિસકે પાસ જો હોતા હૈ વહી દિયા જાતા હૈ. કોઇ ભી દાની આકાશ, ફૂલકો કહીં ભી કિસીકો ભી નહીં દે સકતા હૈ. ૧૨૮૮.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૪૫) * નિશ્ચયનયકર વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન પરિણામરૂપ જો નિજભાવોંકા અભયદાન નિજ જીવકી રક્ષા ઔર વ્યવહારનયકર પરપ્રાણિયોંકે પ્રાણોંકી રક્ષારૂપ અભયદાન યહ સ્વદયા-પરદયાસ્વરૂપ અભયદાન હૈ, ઉસકે કરનાલોકે સ્વર્ગ મોક્ષ હોતા હૈ, ઈસમેં સંદેહ નહીં હૈ ઈનસેંસે જો અચ્છા માલુ પડે ઉસે કરો. ૧૨૮૯
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ-૨, શ્લોક-૧૨૭) * જેને જીવન અને ધનની આશા છે, તેને માટે કર્મ વિધાતારૂપ બને છે, પરંતુ જે મહાભાગ્યને આશાનો જ અભાવ વર્તે છે, તેને વિધાતા શું કરી શકે એમ છે? ૧૨૯)
(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૬૩)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com