________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૩૭ * જે સ્વજન સમ્યકત્વ જ્ઞાની ધર્માત્મા હૈં તે તો ઐસા વિચારે હું જો ઇનકા બડા ભાગ્ય જો સર્વ કલ્યાણકારિણી યોં જિનેશ્વરી દીક્ષા હુમ સારિખે કાયરજનકું અલભ્ય અર તિનકી નાના ભાંતિ સ્તુતિ કરે હૈ, અર આપકું ધિકાર માનેં હૈ, હમારા ઐસા ભાગ્ય કબ હોગયા જો હમ ભી ઈસ દશાકો પ્રાપ્ત હોંગે, અર હુમારા ભી બડા ભાગ્ય હું જો હમારે કુલ વિર્ષે મુનિપદકે ધારક પુરુષ ભયે... (કોઈ સમ્યગ્દષ્ટિ દીક્ષિત થાય છે ત્યારે તેના સ્વજન સમકિતી ઉપરોક્ત વિચાર કરે છે.) ૧૨૫૦.
(શ્રી દીપચંદજી, ભાવદીપિકા, પાનું- ૧૬૮) * હે વત્સ! વિષય – કષાયોને છોડીને મનને આત્મામાં સ્થિર કર, એમ કરવાથી ચારગતિના ચૂરા કરીને તું અતુલ પરમાત્મપદને પામીશ. ૧૨૫૧
(મુનિવર રામસિંહ, પાહુડ દોહા, ગાથા-૧૯૮) * હે મૂઢ પ્રાણી! યહ પ્રત્યક્ષ અનુભવ હોતા હૈ કિ ઇસ સંસારમેં જે વસ્તુઓના સમૂહું સો પર્યાયોંસે ક્ષણ ક્ષણમેં નાશ હોનેવાલા હૈ. ઈસ બાતકો તૂ જાનકર ભી અજાના હો રહા હૈ, યહું તેરા ક્યા આગ્રહ હૈ? કયા તુજ પર કોઈ પિશાચ ચડ ગયા હૈ જિસકી ઔષધિ હી નહીં હૈ? ૧રપર.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨, શ્લોક-૧૪) * એક મનુષ્યની પાસે ઉત્તમ પાત્રને આપેલ દાનથી ઉત્પન્ન પુણ્યનો સમૂહ છે એ બીજા મનુષ્ય પાસે રાજ્યલક્ષ્મી વિધમાન છે. છતાં પણ પ્રથમ મનુષ્યની અપેક્ષાએ દ્વિતીય દરિદ્ર જ છે કારણ કે તેની પાસે આગામી કાળમાં ફળ આપનાર કાંઇ પણ બાકી નથી. ૧૨પ૩.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, દાન અધિકાર, શ્લોક-૨૦) * લાલચોળ આંખોવાળો મદોન્મત્ત અને કોયલના કંઠ જેવો કાળો અને ક્રોધે કરીને છંછેડાયેલો એવો સર્પ ઊંચી ફેણ કરીને સામો ઘસી આવતો હોય તેને પણ જે માણસની પાસે આપના નામરૂપી નાગદમની ઔષધિ હોય તો તે માણસ નિઃશંકપણે તેને ઓળંગી જાય છે. એવો સાપ પણ આપના ભક્તને કરડી શકતો નથી. ૧૨૫૪.
( શ્રી માનતુંગ આચાર્ય, ભક્તામરસ્તોત્ર, શ્લોક-૪૧) * તૃષ્ણાકી આગસે પીડિત મન અતિશય કરકે જલા કરતા હૈ. સંતોષરૂપી જલકે બિના ઉસ જલનકા શમન નહીં કિયા જા સકતા, ૧૨૫૫.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૨૪૫)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com