________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૩૩
પરમાગમ – ચિંતામણિ)
* જગતમાં અજ્ઞાની મનુષ્યો પણ પોતાને અહિતકારી વસ્તુઓમાં પ્રેમ ધરાવતાં નથી. જેઓ વિષય ભોગાદિમાં ફસાઈ રહ્યાં છે તેવા વિષયાદિમાં ફસાઈ રહેલાં મનુષ્યો પણ જે વસ્તુઓને અહિતકારી સમજે છે તેને તુરત જ છોડી દે છે. જુઓ સ્ત્રી એ તેમને અત્યંત પ્રિય વસ્તુ છે પણ જો એક વખત જાણવામાં આવે કે આ સ્ત્રી મને છોડી કોઇ અન્યને ચાહે છે, અન્યથી રમે છે, તો તે જ વખતે તેને તે છોડી દે છે. પણ તું તો વિષયોની ભયંકરતા સાક્ષાત્ અનુભવ કરી ચૂક્યો છે, એકવાર નહિ પણ વારંવાર અનેક ભવોમાં એ જ કડવો અનુભવ કરતો આવ્યો છે, તોપણ તેથી તું કેમ વિરકતચિત્ત થતો નથી? ભોજનમાં વિષ છે એમ માલુ પડ્યા પછી ક્યો વિવેકી મનુષ્ય તેને ગ્રહણ કરે? વિષયો એ વિષથી પણ ભયંકર દુ:ખપ્રદ છે, છતાં તું એ જ વિષયકુંદમાં પડવા ઇચ્છે છે? ૧૨૩૦.
( શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૯૨ )
* * *
* ઇસ સંસારરૂપી રંગભૂમિ પર યહુ જીવ નાના પ્રકાર, શરીરરૂપ વેશ ધારણ કર નટકી તરહું નાટય લીલા કરતા હૈ, જિસપ્રકાર રંગભૂમિમેં નટ અનેક પ્રકાર, ચિત્રવિચિત્ર પાત્રોંકે રૂપ ધારણ કર ઉન્હીં જૈસી ચેષ્ટા કરતા હૈ ઔર દર્શકલોગોં કો વાસ્તવિકકી સી ભ્રાંતિ કરી દેતા હૈ, ઉસીપ્રકાર યહુ જીવ ભી જન્મરણરૂપ ઈસ સંસાર રંગભૂમિ પર મનુષ્ય, તિર્યંચ, નરક, દેવ ઇન ગતિયોમે નાના પ્રકારની એકેન્દ્રિયાદિ જાતિયોંમેં જન્મ લેકર નાના પ્રકારથી શુભ-અશુભભાવરૂપ ચેષ્ટા કરતા હુઆ અપને પૂર્વોપાર્જિત નાના પ્રકારને કર્મોના સુખ-દુઃખ ફલ ભોગતા હુઆ ભ્રમણ કરતા હૈ, જબ જિસ પર્યાયકો ધારણ કરતા હૈ ઉસ સમય ઉસસે તન્મય હોકર મૈં ઉસ પર્યાયરૂપ હી હૈં ઐસા ભ્રમસે માનતા હૈ. ૧૨૩૧.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૨૫૨ )
* * * * હે આત્મન ! જો તુજે સંસારકે ચક્રમે ડાલતે હૈં, વ તેરે બાંધવ ( હિતૈષી) નહીં હૈ, કિંતુ જો મુનિગણ (ગુરુમહારાજ) તેરે હિતકી વાંછા કરકે બંધુતા કરતે હૈ અર્થાત્ હિતકા ઉપદેશ કરતે હૈં, સ્વર્ગ તથા મોક્ષકા માર્ગ બતાતે હૈં વ હી વાસ્તવમેં તેરે સચ્ચે ઔર પરમ મિત્ર હૈ. ૧૨૩ર.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨ શ્લોક-૨૨)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com